SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे नीत्यर्थः ८वनानि-एकजातीयवृक्षसंकुलानि, वनखंडा:-अनेकजातीयवृक्षसंकुलाः९। वाप्य:-चतुरस्राजलाशयविशेषाः, पुष्करिण्यः-ता एव वृत्ताः १०। सरांसि-विस्तृत जलाशयविशेषाः, सरः पंक्तयः-तान्येव पंक्तिबद्धानि ११। अवटा:-कपाः, तडागाः लोकमसिद्धाः १२ । इदाः नधश्व प्रसिद्धा एव १३ । पृथिव्यः--रत्नप्रभादयः उदधयः-तदधोवर्तिघनोदधयः । वातस्कन्धाः-घनवाततनुवाता इतरे वा, अवकाशान्तराणि-वातस्कन्धानामधस्तादाकाशानि, जीवत्वं चैषां, सूक्ष्मपृथिवीकायिइस व्युत्पत्ति के अनुसार जिसमें विविध प्रकार की वेषभूषा से अलंकृत हुए मनुष्यों का गमन होता है वह उद्यान है। यह उद्यान पुष्पफलों से युक्त वृक्षसमूहों से शोभित होता है और नगर के पास रहता है एक जातीय वृक्षों से जो युक्त होता है वह वन है तथा अनेक जातीयवृक्षों से जो युक्त होता है वह वनखण्ड है जो जलाशय चौकोर होता है वह यापी है तथा जो जलाशय गोल होता है वह पुष्करिणी है जो जलाशय विशेषरूप से विस्तृत होता है वह सरः है ये सर ही जब पंक्तिबद्ध होते हैं तो वे सरः पंक्ति के नाम से कहे जाते हैं । कूप का नाम अवट है सामान्य तालाब का नाम तडाग है। हद और नदी ये प्रसिद्ध ही हैं। रत्नप्रभा आदि पृथिवियां यहां पृथिवी शब्द से गृहीत हुए हैं। तथा इनके नीचे जो घनोदधि आदि हैं वे उदधि शब्द से गृहीत हुए हैं। चातस्कन्ध-घनवात और तनुवात अथवा सामान्यवायु से वातस्कन्ध से गृहीत हुए हैं तथा वातस्कन्धों के नीचे जो आकाश है वह अवकाસાર જેમાં વિવિધ પ્રકારની વેષભૂષાથી વિભૂષિત મનુષ્યનું ગમન થાય છે, તેનું નામ ઉદ્યાન છે. તે ઉદ્યાન ફળફૂલોથી યુક્ત વૃક્ષસમૂહાથી સુશોભિત હોય છે અને નગરની પાસે હોય છે. એક જાતના વૃક્ષેથી જે યુકત હોય છે તેને વન કહે છે અને અનેક જાતના વૃક્ષોથી યુકત સ્થાનને વનખંડ કહે છે. ચતુષ્કગાકાર જળાશયને વાપી કહે છે અને ગળાકારના જળાશયને પુષ્કરિણી કહે છે. બહુ જ વિસ્તૃત જળાશયને સર (સરેવર) કહે છે અને એવાં સોની હારમાળાને સરપતિ કહે છે. અવટ એટલે ફૂપ (ક) તડાગ એટલે સામાન્ય તળાવ. હદ અને નદી તે જાણીતાં છે. પૃથ્વી પદથી અહીં રત્નપ્રભા આદિ પૃથ્વીઓ (નરકે) ગ્રહણ કરવાની છે અને તેમની નીચે આવેલા ઘોદધિ આદિને ઉદધિ પદ દ્વારા ગ્રહણ કરવાના છે. વાતસ્કન્ધ એટલે ઘનવાન અને તનુવાત અથવા સામાન્ય વાયુ સમજવા. વાતષ્કન્ધાની નીચે જે આકાશ છે તે અવકાશાનેતર પદથી ગ્રહણ કરાયેલ છે. આ બધાંને ખવરૂપ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy