________________
सुघा टीका स्था० २ उ0 ४ सु० ३७ समयादीनां निरूपणम् ४७१ पलक्षितः परममूक्ष्मोऽभेधो निरवयवः कालविशेषः । यथा पटशाटिकापाटने पूर्व प्रथमतन्तुच्छेदो भवति. तत्राप्येकतन्तावसंख्याताः पक्षमसंघाता वर्तन्ते, एवं चैकस्मिन् समये यावन्तः संघाताच्छिद्यन्ते तैरनन्तैः संघातैः स्थूलतर एक एव संघातो विवक्ष्यते, एतादृशाश्च स्थूलतराः संघाता एकैकस्मिन् पक्ष्मण्यसंख्याता भवन्ति, तेषां क्रमेण छेदने असंख्यातसमयै रेवोपरितनपक्षमच्छेदो भवत्येकस्य पक्ष्मणच्छेदने यावान् कालो व्यत्येति तस्यासंख्याततमोऽशः समय उच्यते। समयस्य विशेषव्याख्याजिज्ञासुभिरुपासकदशाङ्गमूत्रस्य प्रथममूत्रे मत्कृतायामगारधर्मसञ्जीवनीटीकायां शाटिका का पाटन, कमल के शतदलों (सोदल) पत्र का छेदन और तारयन्त्र शब्द संचारण आदि अनेक उदाहरण हैं-हम जब पटशाटिका को फाडते हैं तब हमें प्रतीत तो ऐसा ही होता है कि पटशाटिका बहुत ही शीघ्रता से फट गई है-परन्तु ऐसा नहीं है क्यों कि पटशाटिका जब फाडी जाती है तब उस समय उसका प्रथम तन्तु फटता है इस प्रथम तन्तु में भी असंख्यात पक्ष्म संघात होते हैं एक समय में जितने संघात छिदते हैं फटते हैं-उन अनन्त संघातों का स्थूलतर एक ही संघात विवक्षित होता है-ऐसे स्थूलतर संघात एक पक्ष्म में असंख्यात होते हैं इस क्रम से छेदन होने पर असंख्यातसमयों में ही उपरितन पक्ष्म का छेदन होता है-इस तरह एक पक्ष्म के छेदने में जितना काल लगता है उसका असंख्यातवां अंश ही समय कहा गया है इस समय की विशेष व्याख्या के इच्छुकों को उपासकदशाङ्ग की आगारसंजीवनी टीका के શાટિકાનું પાટન (વસ્ત્રને ફાડવાની કિયા ), કમલના શતદલોનું છેદન, અને તારયંત્ર શબ્દ સંચારણ આદિ અનેક ઉદાહરણ છે. જયારે આપણે કોઈ વસ્ત્રને ફાડીયે છીએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે વસ્ત્ર ઘણું જ ઓછા સમયમાં ફાટી જાય છે, પરંતુ તે માન્યતા બરાબર નથી, કારણ કે જ્યારે તે પટશાટિકાને (વસ્ત્રને) ફાડવામાં આવે છે, ત્યારે (તે સમયે) તે તેને પ્રથમ તંતુ ફાટે છે. તે પ્રથમ તંતુમાં પણ અસંખ્યાત પક્ષમ ( અતિ બારીકમાં બારીક) સંઘાત હોય છે. એક સમયમાં જેટલા સંઘાત છેદાય છે–ફાટે છે તે અનન્ત સંઘાતને સ્થૂલતર એક જ સંઘાત વિવક્ષિત હોય છે. એવા સ્થૂલતર સંઘાત એક પફમમાં અસંખ્યાત હોય છે. આ કમે છેદન થતાં થતાં અસંખ્યાત સમયમાં જ ઉપરિતન ( સૌથી ઉપરના) પક્ષમનું છેદન થાય છે. આ રીતે એક પફમના છેદનમાં જેટલે કાળ લાગે છે તેના અસંખ્યાતમાં અંશરૂપ કાળને સમય કહે છે. આ સમયની વિશેષ વ્યાખ્યા જાણવાની ઈચ્છાવાળા પાઠકએ ઉપાસકદશાંગના પહેલા સૂત્રની અગાસંજીવની ટીકા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧