SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ४१४ स्थानागसूत्रे 'एत्थ' इति, अत्र-प्रज्ञापकेनोपदश्यमानयोः अश्वस्कन्धसदृशौ आदौ निम्नौ पर्यवसाने चोन्नतो, तयोनिषधसमीपे चतुःशत योजनोच्छितत्वात् , मेरुसमीपे तु पञ्चशत योजनोच्छूितत्वादिति, अर्धचन्द्रसंस्थानसंस्थितौ अर्धचन्द्राकारौ अत्रावंशब्देन विभागमात्र विवक्ष्यते, न तु समपविभागतेति आभ्यां चार्द्धचन्द्राकारा देवकुरवः कृताः। तौ द्वौ पूर्वोक्तविशेषणविशिष्टौ परस्परसमानरूपौ क्रमेण सौमनस-विद्युत्भनामानौ वक्षस्कारपर्वतौ । तत्र-वक्षसि-मध्ये गोप्यं क्षेत्र द्वौ संभूय कुरुत इति वक्षस्कारौ, तौ च तौ पर्वतौ चेति तथा, 'जंबू' इत्यादि । एवमेवोत्तरकुरुष्वपि द्वौ गन्धमादन-माल्यवन्नामानौ वक्षस्कारपर्वतौ स्तः। नवरं यथासत्तिन्यायमाश्रित्यापरपार्श्वे गन्धमादनः, पूर्व पार्श्वमाल्यानिति । 'जम्बू' विद्युत्प्रभ नामके दो वक्षाकसरपर्वत हैं ये वक्षस्कार आदिमें निम्न-नीचा हैं और अन्त में उन्नत-ऊँचा हैं अतः इनका आकार अश्वस्कंधके जैसा है निषध के पास ये चारसौ योजन ऊँचे हैं, और मेरु के पास पांचसौ योजन ऊंचे हैं अर्द्धचन्द्र के जैसे ये संस्थान वाले हैं यहां अर्ध शब्द से केवल विभागमात्र विवक्षित हुआ है समप्रविभागता नहीं इन्हीं दो वक्षस्कारपर्वतों ने देवकुरुओं को अर्द्धचन्द्र के आकार जैसा कर दिया है ये वक्षस्कार परस्पर में सामानरूप वाले हैं वक्षस्कार ऐसा नाम इनके होने का यह कारण है कि ये दोनों अपने मध्यगत क्षेत्र को गोप्य कर रखते हैं इसी प्रकार उत्तरकुरुओं में भी दो वक्षस्कारपर्वत गन्धमादन और माल्यवान नाम के हैं अपरपार्श्व में गन्धमादन और पूर्वपार्श्व में माल्यवान् वक्षस्कार पर्वत है। इसी तरह से जम्बूद्वीप में मन्दरपर्वतઅને વિદ્યુતપ્રભ નામના બે વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વતે આદિમાં નીચા છે અને અન્ત ભાગમાં ઊંચા છે, તેથી તેમને આકાર અશ્વસ્કંધના જે લાગે છે. નિષધની પાસે તેઓ ૪૦૦ એજન ઊંચા છે અને મેરુની પાસે ૫૦૦ યે જન ઊંચા છે. તેઓ અર્ધચન્દ્રના જેવાં સંસ્થાન (આકર) વાળા છે. અહીં અર્ધ શબ્દથી માત્ર વિભાગ જ દર્શાવવામાં આવ્યું છે-સમપ્ર. વિભાગતા દર્શાવવામાં આવેલ નથી. આ બંને વક્ષસ્કાર પર્વતેએ દેવકુરુઓને અર્ધચન્દ્રના આકાર જેવાં કરી દીધાં છે, તેઓ એકસરખાં સ્વરૂપવાળા છે. તેમને વક્ષસ્કાર કહેવાનું કારણ એ છે કે તેઓ પિતાની વચ્ચે રહેલા ક્ષેત્રને ગે... (નજરે ન પડે એવું) કરી નાખે છે. એ જ પ્રમાણે ઉત્તર કુરુઓમાં પણ બે વક્ષસ્કાર પર્વત છે. તેમનાં નામ ગંધમાદન અને માલ્યવાન છે. પશ્ચિમ તરફ ગંદમાન અને પૂર્વ તરફ માલ્યવાન વક્ષસ્કાર પર્વતે આવેલા છે. એજ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy