SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० २ उ० ३ सु० ३१ वर्ष धरपर्वतादिद्वैविध्यनिरूपणम् १११ इत्यादि, सूत्राभिलापेन हिमवच्छिखरिणौ प्रोक्तौ तथा महाहिमवद्रुक्मिपर्वतावपि विज्ञेयौ । तत्र महाहिमवानिति लघुहिमवदपेक्षया। ' उत्तरदाहिणेणं' इति पाठस्य यथासंख्यन्यायमनाश्रित्य यथासत्तिन्यायादक्षिणतो महाहिमवान्, रुक्मीचोत्तमें बिलकुल समान हैं इनमें किसी भी प्रकार की एक दूसरे से विशेषता नहीं है अनानात्व है किसी भी प्रकार का इनमें भेद नहीं है आयाम, विष्कंभ, उच्चत्व, उद्वेध, संस्थान और परिणाह इन दोनों का बराबर बराबर है। लघुहिमवान् भरतक्षेत्रकी सीमा जहां समाप्त होती है वहां पर है और शिखरी पर्वत हैरण्ययत की सीमा जहां समाप्त होती है वहां पर है इसके बाद ऐरवत क्षेत्र है ये दोनों पर्वत पूर्व से पश्चिम तक लम्बे हैं अर्थात् पूर्वपश्चिम ओर लवण समुद्र तक फैले हुए हैं ये दोनों एक सौ योजन के ऊँचे हैं और २५ पच्चीस योजन नीचे जमीन में अवगाह युक्त है तथा इनका संस्थान आयतचतुरस्र है इनका विशेष वर्णन अन्य शास्त्रों से जानना चाहिये। इस तरह "जंबुद्दीचे दीये" इत्यादि सूत्राभिलाप के द्वारा क्षुल्लहिमवान् और शिखरी पर्वत के सम्बन्ध में जैसे यह कहा गया है, इसी प्रकार का कथन महाहिमवान् और रुक्मी पर्वत के विषय में भी करना चाहिये, ये दोनों पर्वत भी क्रमशः दक्षिण અને હૈરણ્યવત ક્ષેત્રની જ્યાં સીમા સમાપ્ત થાય છે, ત્યાં આવેલું છે. તે બંને પર્વત પરસ્પરમાં બિલકુલ સમાન છે. તે બન્નેમાં કઈ પણ પ્રકારની વિશેષતા નથી. તેમની વચ્ચે અનાનાત્વ (વિવિધતા અથવા અસમાનતાને અભાવ) છે, તેમની વચ્ચે બિલકુલ તફાવત નથી. તે બને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઉધ, સંસ્થાન (આકાર) અને પરિધિની અપેક્ષાએ એકસરખાં છે. લઘુહિમાવાન જ્યાં ભરતક્ષેત્રની સીમા સમાપ્ત થાય છે, ત્યાં આવેલું છે. અને હૈરણ્યવતની સીમા જ્યાં સમાપ્ત થાય છે ત્યાં શિખરી પર્વત આવેલ છે. ત્યારબાદ એરવત ક્ષેત્ર છે. તે બને પર્વતે પૂર્વ પશ્ચિમ તરફ લવણું સમુદ્ર સુધી ફેલાયેલા છે. તે બન્ને એકસ એજન ઉંચા છે અને ૨૫ પેજન નીચે જમીનમાં અવગાહયુક્ત છે. તેમના સંસ્થાનની અપેક્ષાએ-આકારની દૃષ્ટિએ તેઓ આયતચતુસ્ત્ર સંસ્થાનવાળા છે, તેમનું વિશેષ વર્ણન જિજ્ઞાસુ પાઠકએ अन्य सोमांथी पांथी से. माशते " जंबुद्दीचे दीये" त्या सूत्र | જેવું કથન સુલ () હિમપાન અને શિખરી પર્વતના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન મહાહિમાવાન અને રુકિમ પર્વતના વિષયમાં પણ ગ્રહણ કરવું જોઈએ. સુમેરુ પર્વતની દક્ષિણ દિશા તરફ મહાહિમવાનું પર્વત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy