________________
-
-
स्थानाङ्गसूत्रे तीसरा काल बना रहता है हरिचर्ष क्षेत्र में प्राणियों की आयु दो पल्यप्रमाण होती है यहां निरन्तर उत्सर्पिणी का पांचवां या अवसर्पिणी का दूसरा काल प्रवर्तता है विदेह क्षेत्र में सदा अवसर्पिणी का चतुर्थकाल ही रहता है यहां के प्राणियों की स्थिति १ कोटिपूर्व की होती है देवकुरुक्षेत्र के प्राणियों की स्थिति तीन पल्यप्रमाण होती है यहां निरन्तर उत्सर्पिणी का छठा और अवसर्पिणी का पहिला काल होता है हैमवत, हरिवर्ष और देवकुरु में काल का जो यह क्रम प्रकट किया गया है वही क्रम उत्तरदिशा के उत्तरकुरु रम्यक और हैरण्यवत इन तीन क्षेत्रों में जानना चाहिये उत्तरकुरु में देयकुरु के समान, रम्यक में हरिवर्ष के समान और हैरण्यवत में हैमयत के समान काल की प्रवृत्ति है भरतक्षेत्र और ऐरचत क्षेत्र की सीमा पर जो दो पर्वत हैं उनके नाम हैं क्षुद्रहिमवान और शिखरी। इनमें क्षुद्र हिमवान् सुमेस की दक्षिणदिशा तरफ है । तथा शिखरी पर्वत सुमेरु की उत्तर दिशा तरफ है क्षुद्रहिमवान् पर्वत भरतक्षेत्र की समाप्ति जहां होती है उस सीमापर है और शिखरी पर्वत ऐरयत क्षेत्र का जहां से प्रारंभ होता है और हैरण्यवत क्षेत्र की जहां सीमा समाप्त होती है वहां पर है ये दोनों पर्वत परस्पर
પ્રમાણ હોય છે. ત્યાં નિરન્તર ઉત્સર્પિણીને ચે છે અથવા અવસર્પિણીને ત્રીજો કાળ જ પ્રવતી હોય છે. હરિવર્ષ ક્ષેત્રમાં પ્રાણીઓનું આયુષ્ય બે પલ્ય પ્રમાણ હોય છે. ત્યાં નિરન્તર ઉત્સર્પિણીને પાંચમે અથવા અવસર્પિણીને બીજે કાળ પ્રવર્તતે હેય છે. વિદેહ ક્ષેત્રમાં સદા અવસર્પિણીને ચોથે કાળ જ પ્રવર્તતે હોય છે અને ત્યાંના પ્રાણીઓની સ્થિતિ એક કટિપૂર્વની હોય છે. દેવકુરુ ક્ષેત્રના પ્રાણીઓની સ્થિતિ ત્રણ પલ્ય પ્રમાણ હોય છે. ત્યાં નિરન્તર ઉત્સપિ. ણીને છઠ્ઠો અથવા અવસર્પિણને પહેલે કાળ પ્રવર્તતતે હેય છે. હૈમવત, હરિવર્ષ અને દેવકુરુમાં કાળને જે આ કમ પ્રકટ કરવામાં આવે છે, એજ કમ ઉત્તર દિશાના ઉત્તરકુરુ, રમ્યક અને હૈરયવત, આ ત્રણ ક્ષેત્રમાં પણ સમજ. ઉત્તરકુરુમાં દેવકુના સમાન, રમ્પકમાં હરિવર્ષ સમાન, અને હૈર૭યવતમાં હૈમવત સમાન કાળની પ્રવૃત્તિ સમજવી. ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની સીમા પર જે બે પર્વતે છે તેમનાં નામ ક્ષુદ્રહિમાવાન અને શિખરી છે. તેમાંથી મુદ્રહિમવાન્ સુમેરુની દક્ષિણ દિશા તરફ છે અને શિખરી પર્વત સુમેરુની ઉત્તર દિશા તરફ છે. ભરતક્ષેત્રની જ્યાં સમાપ્તિ થાય છે તે સીમા પર કુદ્રહિમવાન પર્વત છે અને શિખરી પર્વત એરવત ક્ષેત્રને જ્યાંથી પ્રારંભ થાય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧