SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ अथ द्वितीयस्थानस्य द्वितीयोदेशकः ॥ अनन्तरोद्देशके द्वित्वविशिष्टा जीवाजीवधर्माः प्रोक्ताः, द्वितोयोद्देशके तु द्वित्वविशिष्टा एव जीवधर्माः प्रोच्यन्ते, इत्यनेन सम्बन्धेनायातस्यास्योद्देशकस्येदमादिमूत्रम्-प्रथमोद्देशकान्तिमसूत्रेणास्यायमभिसम्बन्धः-प्रथमोदेशकान्त्यसूत्रे पादपोपगमनमभिहितं, तेन च केषाश्चिद् देवत्वं भवतीति देवविशेषप्रतिपादनेन तेषां कर्मबन्धं तद्वेदनं च प्रतिपादयन्नाह मूलम्-जे देवा उड्रोववन्नगा कप्पोववन्नगा विमाणोवयन्नगा चारोववन्नगा चारहिइया गइरइया गइंसमावन्नगा, तेसिणं देवाणं सया समियं जे पावे कम्मे कन्जइ तत्थगयावि एगइया वेयणं वेयति, अन्नत्थगयावि एगइया वेयणं वेयति । द्वितीयस्थानका द्वितीय उद्देशक __ अनन्तर उद्देशकमें द्वित्वविशिष्ट जीव धो और अजीव धर्मों के विषय में कथन किया गया है अब इस द्वितीय उद्देशकमें केवल द्वित्य विशिष्ट ही जीय धर्मों का कथन किया जाता है, इसी सम्बन्ध को लेकर इस द्वितीय उद्देशक को प्रारंभ किया गया है प्रथम उद्देशक के अन्तिम सूत्र में पादपोपगमन संथारोंका कथन आया है सो इस संथारे को धारण करके मरने वाले कितनेक मुनिजनों कोदेवत्वपद प्राप्त होता है अतः देव विशेषों का प्रतिपादन और उनके कर्मबन्ध एवं उनके वेदन का प्रतिपादन यहां सर्वप्रथम किया जाता है __ "जे देवा उड्डोववन्नगा कप्पोचवन्नगा” इत्यादि ॥२१॥ દ્વિતીયસ્થાનને દ્વિતીય ઉદ્દેશક પહેલા ઉદ્દેશકમાં દ્વિવિધતા યુક્ત જીવધર્મો અને અછવધર્મોનું કથન કરવામાં આવ્યું છે. આ બીજા ઉદ્દેશકમાં માત્ર દ્વિવિધતા યુક્ત જ છવધર્મોનું કથન કરવામાં આવે છે. આ સંબંધને અનુલક્ષીને આ બીજા ઉદ્દેશકને પ્રારંભ કરવામાં આવ્યું છે– પહેલા ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં પાદપિપગમન સંથારાને ઉલ્લેખ થયે છે. તે સંથારાને ધારણ કરીને કાળધર્મ પામનાર કેટલાક મુનિજનેને દેવત્વની પ્રાપ્તિ થાય છે. આ સંબંધને અનુલક્ષીને અહીં દેવવિશેનું પ્રતિપાદન કરવામાં આવે છે અને તેમના કર્મબંધ અને તેમના વેદનનું અહીં સર્વ પ્રથમ પ્રતિ पाहन ४२५ामां आवे छे-"जे देवा उड्ढोवयन्नगा कपोवयन्नगा” छत्याह थ४२ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy