SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ २८६ स्थानाङ्गसूत्रे धम्-प्रतिपाति, अप्रतिपाति च । सम्यक्त्वस्य विशेषवर्णनम् आचारागसूत्रस्य प्रथमश्रुतस्कन्धे चतुर्थाध्ययने मत्कृताचारचिन्तामणिटोकायां विलोकनीयम् । मिथ्यादर्शनं द्विविधम्-अभिग्रहिकमिथ्यादर्शनम् अनभिग्रहिकमिथ्यादर्शनं चेति । मिथ्याविपरीतं, दर्शनं मिथ्यादर्शनम् , अतत्त्वे तत्वाभिनिवेशः, तत्त्वेचातत्त्वाभिनिवेशः। एतच्च मोहनीयकर्मोदयादुत्पद्यते । सत्ये तत्त्वे अश्रद्धानं मिथ्यादर्शनमित्यर्थः । तद् द्विविधम्-अभिग्रहिकमिथ्यादर्शनम्-अनभिग्रहिकमिथ्यादर्शनं च । तत्र-अभिसम्यग्दर्शन प्रतिपाति हैं क्यों कि इनका स्वभाव प्रतिपतनशील होता है क्षायिक सम्यग्दर्शन अप्रतिपाति होता है क्यों कि वह अपने आवारक (रोकनेवाले) कर्म दर्शनमोहनीयादि कर्म के बिलकुल क्षय से उत्पन्न होता है इसी तरह से अभिगमसम्यग्दर्शन भी दो प्रकार का होता है एक प्रतिपाति और दूसरा अप्रतिपाति सम्यक्त्व का विशेष वर्णन देखना हो तो आचाराङ्ग के प्रथम श्रुतस्कन्ध में चतुर्थ अध्ययन की आचारचिन्तामणि टीका में देख लेना चाहिये मिथ्यादर्शन भी दो प्रकार का होता है-एक अभिग्रहिकमिथ्यादर्शन और दूसरा अनभिग्रहिक मिथ्यादर्शन विपरीतदर्शन का नाम मिथ्यादर्शन है यह मिथ्यादर्शन अतत्त्व में तत्त्याभिनिवेश रूप होता है अथवा तत्त्व में अतत्वाभिनिवेशरूप होता है जीव का यह मिथ्यादर्शन दर्शनमोहनीय कर्म के उदय से उत्पन्न होता है, सत्य तत्व में अश्रद्धान का नाम मिथ्यादर्शन है इसमें जो अभिग्रहिक मिथ्यादर्शन है यह कदाग्रह जहां होता है वहां होता હોય છે, કારણ કે તેમને સ્વભાવ પતનશીલનષ્ટ થઈ જાય એવો હોય છે. ક્ષાયિક સમ્યગ્દર્શન અપ્રતિપતિ હોય છે, કારણ કે તે પિતાના આવારક (भावा२६५ ४२ना२।-रोना२१) भने। (४शन भाडनीय भना) सक्था ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે અભિગમ સમ્યગ્દર્શન પણ બે प्रा२नु य छ-(१) प्रतिपाति अने (२) अप्रतिपाति. સમ્યકત્વનું વિશેષ વર્ણન આચારાંગના પ્રથમ કૃતસ્કન્ધના ચેથા અધ્યયનની આચાર ચિન્તામણિ ટીકામાં કરવામાં અાવ્યું છે. તે જિજ્ઞાસુઓએ તે વાંચી લેવું. મિથ્યાદર્શનના પણ બે પ્રકાર છે-(૧) અભિગ્રહિક મિથ્યાદર્શન અને (૨) અનભિગ્રહિક મિથ્યાદર્શન. વિપરીત દર્શનને મિથ્યાદર્શન કહે છે. આ મિથ્યાદર્શન અતત્વમાં તત્કાભિનિવેશ રૂપ હોય છે અથવા તત્વમાં અતહાભિનિવેશ રૂપ હોય છે. મિથ્યાદર્શન મેહનીયના ઉદયથી જીવમાં આ મિથ્યાદર્શન ઉત્પન્ન થાય છે. સત્ય તવમાં અશ્રદ્ધા રાખવી તેનું નામ મિથ્યાદર્શન છે. જ્યાં કદાગ્રહને સદૂભાવ હોય છે ત્યાં અભિગ્રહિક મિથ્યાદર્શન શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy