________________
२७६
स्थानाङ्गसूत्रे टीका-'दोहि ठाणेहिं' इत्यादि ।
श्रुत्वा-केवेलिपज्ञप्तस्य धर्मस्योपादेयतामाकी, अभिसमेत्य-तां हृदिसंधार्य। अयं भावः-धर्मोपादेयतायाः श्रवणं, हृदि धारणं चेति द्वे स्थाने धर्मश्रवणस्य कारणमिति । उक्तं च-" सद्धर्मश्रवणादेव, नरो विगतकल्मषः ।
ज्ञाततत्त्वो महासत्त्वः, परं संवेगमागतः ॥ १ ॥ धर्मोपादेयतां ज्ञात्वा, संजातेच्छोत्र भावतः। दृढं स्वशक्तिमालोच्य, ग्रहणे संप्रवर्तते ॥ २॥" धर्मादि प्राप्ति में कारणान्तर द्वय का कथन
" दोहिं ठाणेहिं आया केवलि पन्नत्तं धम्मं लभेज्ज सवणयाए" इत्यादि ॥ १० ॥ टीकार्थ-आत्मा दो स्थानोंके द्वारा केवलिप्रज्ञप्त धर्मको पा लेता है, वे दो स्थानरूप कारण है एक श्रवण और दूसरा हृदय में उसका अवधारण इसका तात्पर्य ऐसा है कि आत्मा केवलि प्रज्ञप्त धर्म उपादेय है " ऐसा जब सुनता है तो इस श्रवणमात्रसे वह केवलिप्रज्ञप्त धर्मको ग्रहण नहीं कर लेता है, अतः इसके लिये आवश्यकता है उसे हृदयमें अवधारग करने की इसीलिये यहां केवलि प्रज्ञप्त धर्म को प्राप्त करने के लिये इन दो कारणोंका निर्देश किया गया है उक्तं च-"सद्धर्मश्रवणादेव" इत्यादि
जिनोक्त सच्चे धर्म सुननेसे (धर्म का श्रवण करने से ) मनुष्य कल्मष ( पाप ) विहीन हो जाता है क्यों कि वह उसके द्वारा हेय
ધર્માદિની પ્રાપ્તિના નિમિત્તરૂપ અન્ય બે સ્થાનોનું નિરૂપણ - " दो हिं ठाणेहिं आया केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए " त्याहि १०
આત્મા બે સ્થાને દ્વારા કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મને પ્રાપ્ત કરે છે. તે બે સ્થાન રૂપ કારણ નીચે પ્રમાણે છે-(૧) શ્રવણ અને (૨) તેને હૃદયમાં અવધારણ કરીને. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
કેવલિ પ્રજ્ઞસ ધર્મ ઉપાદેય છે”, એવું કથન જ્યારે આત્મા સાંભળે છે, ત્યારે એટલા કથનના શ્રવણ માત્રથી જ તે કેવલિપ્રજ્ઞસ ધર્મને ગ્રહણ કરી લેતે નથી, તેને માટે તે આવશ્યક વસ્તુ તો એ છે કે તેને હૃદયમાં અવધારણ કરવું જોઈએ. તેથી જ સૂત્રકારે કેલિપ્રજ્ઞસ ધમને પ્રાપ્ત કરવા માટે અહીં मा १२ निशध्य छे. ४युं ५ छ -'सद्धर्मश्रवणादेव" त्या.
જિનેક્ત ધર્મનું શ્રવણ કરવાથી મનુષ્ય કમષ (પાપ રૂપ મલિનતા) થી વિહીન બની જાય છે, કારણ કે તેના દ્વારા તે હેય અને ઉપાદેયના તત્વજ્ઞાનથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧