________________
२४०
स्थानाङ्गसूत्रे धात हताः । शस्त्राण्यत्राणि चापि सर्वाणि नष्टानि, परत्वेक एव शत्रुरूपो मन्त्री मम पुरतस्तिष्ठति, तमेनं मस्तकावस्थितमुकुटाघातेनैव हनिष्यामि, इत्यादि । ततोऽसौ मुकुटग्रहणार्थं यदा शिरसि हस्तं निक्षिपति, तदा लुश्चितकेशं मस्तकं विज्ञाय स राजर्षिः पश्चात्तापमुपगतः सन् , स्वात्मगहीं कुर्वन् निर्वेदमापनश्चिन्तयति-धिङ्माम् , यन्मया पुनः पुनर्जन्मजरामरणाधिवह्मिज्यालाकलापपरिपच्यपास में कुछ नहीं बचा तब प्रसन्नचन्द्र राजऋषि ने विचार किया मैंने सब शत्रुओं को नष्ट कर दिया है अस्त्र शस्त्र भी सब समाप्त हो चुके हैं अब तो मेरा केवल मन्त्री रूप एक ही शत्रु अवशेष रह गया है वह इस समय मेरे समक्ष उपस्थित भी है अतः मैं इसे भी अब अपने मस्तक पर रहे हुए राजमुकुट के द्वारा ही क्यों न समाप्त कर दं इस प्रकार की विचार धारा से ओतप्रोत हुए उन प्रसन्नचन्द्र राजऋषि ने मन्त्री को मारने के लिये ज्यों ही मुकुट को ग्रहण करने के लिये अपने मस्तक पर हाथ रखा तो उसी समय उन्हें लुश्चितकेश मस्तक जानकर अपनी इस अनुचित विचार धारा पर पश्चात्ताप होने लगा उन्हों ने उसी समय आत्मगीं करना प्रारम्भ कर दिया इस में उन्हों ने ऐसा सोचा-मुझ अविवेक के चक्कर में पड़े हुए अज्ञानी आत्मा को बारम्बार धिक्कार है मैं अनादि काल से ही जन्म, जरा, मरण आधि एवं व्याधिरूप वह्नि की ज्वालाओं से झुलसता हुआ चला आ रहा हूँ राग બાણે આદિ સમસ્ત શસ્ત્રાસ્ત્રો કામ આવી ચુક્યાં, અને તેની પાસે એક પણ શસ્ત્ર બચ્યું નહી, ત્યારે તેમના મનમાં આ પ્રમાણે વિચાર આવ્યો-“મેં બધાં શત્રુઓને સંહાર કરી નાખે, હવે મારાં અસ્ત્રશસ્ત્રાદિ પણ ખલાસ થઈ ગયાં છે. હવે તે મંત્રીરૂપ એક જ શત્રુ બાકી રહ્યો છે, તે હાલમાં મારી સામે જ ઊભો છે. લાવ, તેને હું મારા મસ્તક પર રહેલા રાજમુગટ વડે ખતમ કરી નાખું ! ” આ પ્રકારની વિચારધારાથી યુક્ત થયેલા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મંત્રીને મારવાને માટે મુગટ ગ્રહણ કરવાને મસ્તક પર હાથ મૂક્યો, ત્યારે હુંચિત કેશવાળું મસ્તક હોવાને ખ્યાલ આવ્યો. પોતે જે રૌદ્રધ્યાનથી યુક્ત થયો હતો તેને માટે તેના દિલમાં પશ્ચાત્તાપ થવા લાગ્યા. એજ વખતે તેણે આત્મગહ કરવા માંડી. તે મનમાં ને મનમાં પોતાની જાત પર આ પ્રમાણે ફિટકાર વરસાવવા લાગે- અવિવેકની જાળમાં પડેલાં એવાં મારા અજ્ઞાની આત્માને ધિકાર છે ! હું અનાદિકાળથી જન્મ, જરા, મરણ, આધિ અને વ્યાધિરૂપ અગ્નિની જ્વાળાઓમાં જળી રહ્યો છું. રાગ દ્વેષરૂપ ઉગ્ર વિષયુક્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧