________________
सुधा टीका स्था० २ उ०१ सू० ४ भागवायां प्रसन्नचन्द्रराजर्षिदृष्टान्तः २३९ सप्तमे नरके । एतद्वचनं श्रुत्वा राजा श्रेणिकश्चिन्तयति-अहो ! मया किमिदं श्रुतम् , धर्मधुराणां क्रियापात्राणां विगतविकाराणां धृततपः संयमभाराणां शुभध्यानिनां महामुनीनामपि यदीदृशी गतिस्तर्हि का कथाऽस्माकं राज्यलोलुपानां कामभोगरतानां महारम्भमहापरिग्रहधारिणां विविधविषयचिन्तातुराणाम् ? इति ।
तदानीं प्रसनचन्द्रराजर्षिः संकल्पविकल्पसंग्रामे रौद्रध्यानसंलग्न आसीत् । तस्मिन् भावसमरे यदा तस्य संकल्पविकल्परूपाणि खग-तोमर-धनुर्वाणादीनि सर्याणि निष्ठितानि तदा प्रसन्नचन्द्रराजर्षिगा चिन्तितम्-मया सर्वे शत्रवः समूल. किस गति में जावें ? श्रेणिक के इस प्रश्न को सुनकर भगवान ने कहा -श्रेणिक! यदि वे इस अवस्था में कालगत हो तो सप्तमपृथिवी में सातवें नरक में जायें प्रभु के इस कथन को सुनकर राजा श्रेणिक ने विचार किया-मैं यह क्या सुन रहा हूँ ओह ! धर्म की धुरा रूप क्रिया के पात्र विषय विकार विहीत तपः संयम भार युक्त ध्यानावस्थित ऐसे महामुनिजनों की भी यदि ऐसी गति हो सकती है तो फिर हमारे जैसे राज्य लोलुप कामभोग रत, महारम्भ परिग्रह सम्पन्न एवं विविध विषय चिन्तातुरों की बात ही क्या है ?
प्रसन्नचन्द्रराजऋषि जब संकल्प विकल्प मय संग्राम में रौद्र ध्यान के वशवर्ती बने हुए थे, उसी भाव संग्राममें जब उनके संकल्प विकल्प कल्पित खड्ग, तोमर, धनुष एवं वाण आदि सब शस्त्र काम आ चुके,
મહાવીર પ્રભુએ મહારાજા શ્રેણિકને આ પ્રમાણે જવાબ આપે –“હે શ્રેણિક! આ અવસ્થામાં જ તેઓ કાળધર્મ પામી જાય, તે સાતમી પૃથ્વીમાં (२४मा) ना२४ ३५ -1 25 1य."
મહાવીર પ્રભુના આ પ્રકારના કથનને સાંભળીને શ્રેણિક રાજાના મનમાં આ પ્રકારનો વિચાર આવ્ય-“આ હું શું સાંભળી રહ્યો છું ! ધર્મની ધુરા રૂપ ક્રિયાને પાત્ર, વિષય અને વિકારોથી વિહીન થઈને તપ અને સંયમની આરાધના કરતાં, શુભ ધ્યાનમાં લીન એવા મહામુનિજનેની પણ આ પ્રકારની ગતિ થઈ શકતી હોય, તે અમારા જેવા રાજ્યલેલુપ, કામગરત, મહા આરંજા અને પરિગ્રહ સંપન અને વિવિધ વિષયોની ચિંતામાં જ મગ્ન રહે. નારની તે વાત જ શી કરવી ! ”
રૌદ્રધ્યાનને અધીન થઈને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ કલ્પિતિ ખડગ, ભાલા, ધનુષ, તીર આદિની સહાયતાથી મંત્રીઓ સાથે ભાવસંગ્રામ ખેલવા માંડશે. આ ભાવસંગ્રામમાં જ્યારે તેના સંકલ્પ વિકલ્પ કપિત ખડગ, ભાલા, ધનુષ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧