________________
१४२
स्थानाङ्गसूत्रे रिकवैक्रियशरीरद्वयमाश्रित्य मनोवाकायानां कृतकारितानुमोदितभेदैरिदं यद्यपि अष्टादशविधं भवति, विविधोपाधिवशाद वा विविधं भवति, तथापि सामान्यमाश्रित्यैकत्वं बोध्यम् । तथा-परिग्रहः-परिगृह्यते स्वीक्रियते इति परिग्रहः । स च एकः । परिग्रहो बाह्याभ्यन्तरभेदेन द्विधा । तत्र-बाह्यः परिग्रहो धर्मोपकरणव्यतिरिक्तो धनधान्य द्विपदचतुष्पदादिरनेकथा । आभ्यन्तरस्तु मिथ्यात्वाविरतिकषायप्रमादादिरनेकधा । यद्वा-परिग्रहणं परिग्रहः-मूछेत्यर्थः । तथा-क्रोधो यावत् लोभ एकः । यावत्पदाद मानमाये च ग्राह्ये । क्रोधादयश्च जीवपरिणामाः । एते एवं धैक्रिय इस शरीरद्वय को आश्रित करके मन वचन और काय इनके कृत कारित और अनुमोदना के भेद से १८ प्रकार का होता है।
अथवा-विविध उपाधि के वश से अनेक प्रकार का भी होता है तब भी सामान्य की अपेक्षा से यह एकत्वसंख्याविशिष्ट कहा गया है तथा परिग्रह जो स्वीकार किया जाता है वह परिग्रह है यह बाहयपरिग्रह और आभ्यन्तर परिग्रह के भेद से दो प्रकार का कहा गया है इनमें धर्मोपकरणके व्यतिरिक्त जो धन धान्य द्विपद चतुष्पद आदि रूप होता है वह बाहय परिग्रह है और यह अनेक प्रकार का होता है और जो मिथ्यात्व अविरति कषाय प्रमाद आदि रूप होता है वह आभ्यन्तर परिग्रह है यह आभ्यन्तर परिग्रह भी अनेक तरह का होता है।
अथवा-मूच्र्छा का नाम परिग्रह है यह सब भी अपने २ सामान्य की अपेक्षा एकत्वसंख्याविशिष्ट है तथा क्रोध यावत्-मान माया और રની અપેક્ષાએ મન, વચન અને કાર્યો દ્વારા કૃત, કાતિ અને અનુદાન ભેદથી ૧૮ પ્રકારનું હોય છે, અથવા-વિવિધ ઉપાધિની અપેક્ષાએ અનેક પ્રકારનું પણ હોય છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ બતાવવામાં આવ્યું છે. જે વસ્તુને સ્વીકાર ( સંગ્રહ) કરવામાં આવે છે તેને પરિગ્રહ કહે છે. બાહ્ય પરિગ્રહ અને આભ્યન્તર પરિગ્રહના ભેદથી તેના બે પ્રકાર કહ્યા છે. ધર્મસાધન સિવાયનાં જે ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિના પરિગ્રહને બાહ્ય પરિગ્રહ કહે છે, અને તે પરિગ્રહ અનેક પ્રકારનું હોય છે. તથા જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ આદિરૂપ હોય છે, તે પરિગ્રહને આભ્યન્તર પરિગ્રહ કહે છે. તે આવ્યન્તર પરિગ્રહ પણ અનેક પ્રકારને હોય છે. અથવા મૂઠભાવને પણ પરિગ્રહ કહે છે. તે બધાં પરિગ્રહે પણ સામાન્ય ન્યની અપેક્ષાએ એકત્વ સંખ્યાવાળા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧