SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०१ उ०१सू०५० प्राणातिपातादिनिरूपणम् निन्दाभिश्चतुर्विधो वा । तत्र-अभूतोद्भावनं यथा-'सर्वगत आत्मा' इति । भूतनिह्नवो-यथा-' नास्ति आत्मा' इति । वस्त्वन्तरन्यासो यथा-गौरपि सन्नश्वो. ऽयमिति । निन्दा यथा-कुष्ठो त्वमसि-इति । तथा-अदत्तादानम्-अदत्तस्य-देवगुरुराजस्वामिसाधर्मिकैरवितीर्णस्य-अननुज्ञातस्य-सचित्ताचित्तमिश्रलक्षणस्य वस्तु नो यद् आदान-ग्रहणमित्यर्थः। तच्च-एकम् एकत्वसंख्याविशिष्टम् । तथा-मैथुनम्-मिथुनस्य-स्त्रीपुंसलक्षणस्य यत्कर्म तन्मैथुनम्-अब्रह्मसेवनमित्यर्थः । औदा. ___ अथवा-अभूतोद्भावन१ भूतनिह्नवर वस्त्वन्तरन्यास३ और निन्दा४ इस प्रकार से चार तरह का है इनमें जो वस्तु जैसी नहीं हो उसे उस प्रकारकी कहना इसका नाम अभूतोद्भावन है जैसे आत्माको सर्वव्यापि कहना मौजूदवस्तु का अपलाप करना इसका नाम भूतनिहव है जैसे यह कहना कि आत्मा नहीं है वस्तु को विपरीतरूप से कथन करना इसका नाम वस्त्वन्तरन्यास है, जैसे गाय होते हुए भी उसे घोड़ा कहना, निंदा करनेवाले वचन कहना इसका नाम निंदा है जैसे तू कुष्ठी (कोढवाला) है आदि, तथा देव गुरु राजा स्वामी एवं सार्मिक जन इनके द्वारा अननुज्ञात (इनके आज्ञा विना) सचित्त अचित्त और मिश्रवस्तु का ग्रहण करना इसका नाम अदत्तादान है यह अदत्तादान भी एकत्व संख्याविशिष्ट है तथा स्त्री और पुरुष रूप मिथुन का जो कर्म है वह मैथुन है इसीका दूसरा नाम अब्रह्म सेवन है यद्यपि यह औदारिक અસત્ય ભાષણને મૃષાવાદ કહે છે. તેનું બીજું નામ મિથ્યાભાષણ પણ છે. તે મૃષાવાદના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે ભેદ છે. અથવા (૧) અભૂ तोड़ापन, (२) भूतानलव, (3) परवान्तरन्यास भने (४) निन्हा, म प्रमाणे તેના ચાર પ્રકાર પણ છે. જે વસ્તુ જેવી ન હોય એવી કહેવી તેનું નામ અભૂતેશ્તાવન છે. જેમકે આત્માને સર્વગત કહે તે અભૂતે દ્વાવના છે. વિદ્યમાન વસ્તુને અવિદ્યમાન કહેવી તેનું નામ ભૂતનિદ્ભવ છે. જેમકે “આત્મા નથી” આ પ્રમાણે કહેવું તે ભૂતનિહ્નવ છે. વસ્તુનું વિપરીત રૂપે કથન કરવું તેનું નામ વલ્વન્સરન્યાસ છે. જેમકે ગાયને ઘેડે કહે. નિંદા કરનારાં पयन मासया तेनु नाम निहा छ. म " तु ढियस ( पाणी) छ." છતાં મિથ્યાવાદમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. હવે અદત્તાદાનનું સ્વરૂપ સમજાવવામાં આવે છે–દેવ, ગુરુ, રાજા, સ્વામી અને સાધર્મિજનની આજ્ઞા લીધા વિના સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુને ગ્રહણ કરવી તેનું નામ અદત્તાદાન છે. તે અદત્તાદાનમાં પણ એકવ સમજવું. સ્ત્રી અને પુરુષ સેવનરૂપ જે મિથુનકમ છે તેને મૈથુન કહે છે. તેનું બીજાં નામ અબ્રધસેવન છે. જો કે તે દારિક અને વૈકિય આ બે શરી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy