________________
१०४
स्थानाङ्गसूत्रे व्याख्या-'एगा अहम्मपडिमा ' इत्यादि
अधर्मप्रतिमा-धर्मश्च श्रुचारित्रस्वरूपः, तद्विपरीतस्त्वधर्मः, तद्विषया प्रतिमाप्रत्तिरूपा, अधर्मपधाना प्रतिमा शरीरं वा अधर्मप्रतिमा, सा एका-एकत्वसंख्याविशिष्टा । एकत्वं च सर्वासामधर्मप्रतिमानां परिक्लेशहेतुत्वेन सामान्यमाश्रित्य बोध्यम् । अमुमेकत्वहेतुं सूत्रकारः स्वयमाह-'ज' इत्यादि । यत्-यस्मात् कारणात् 'से' इति तस्याः अधर्मप्रतिमायाःस्वामी-आत्मा, यद्वा-'से' इत्यस्य सः' इतिच्छाया, सा=अधर्मप्रतिमावान् आत्मा परिक्लिश्यति जन्मजरामरणादिभिर्दुःखी भवति । सा-अधर्मप्रतिमा एका । एकत्वं च सामान्यमाश्रित्येति ॥ सू० ३९ ।।
अथ अधर्मप्रतिमाप्रतिपक्षभूतं धर्मप्रतिमां निरूपयति
मूलम्-एगा धम्मपडिमा जं से आया पजवजाए॥ सू०४०॥
टीकार्थ-धर्म श्रुत चारित्ररूप है और इस श्रुतचारित्र रूप धर्मसे विपरीत अधर्म है इस समस्त अधर्म प्रतिमाओं में एकता परिक्लेश का हेतु होने से है, क्यों कि अधर्म प्रतिमा का स्वामी आत्मा जन्म, जरा
और मरण आदि से दुःखी होता है तात्पर्य इस कथन का ऐसा है कि श्रुतचारित्र रूप धर्म का पालन करनेवाला जीव जन्म, जरा और मरण से दुःखी नहीं होता है परन्तु अधर्म का पालन करने वाला जीव जन्म, जरा और मरण के दुःखों से सदा दुःखी रहता है इसलिये दुख देने रूप सामान्य की अपेक्षा अधर्म विषयक प्रतिमा-प्रवृत्ति या अधर्म प्रधान शरीर एक है। सू०३९॥
अधर्म प्रतिमा की प्रतिपक्षभूत धर्म प्रतिमा का निरूपण'एगा धम्मपडिमो ज से आया पज्जवजाए' ॥ ४० ॥ છે, કારણ કે તેને સ્વામી આત્મા દુઃખી થાય છે. મેં ૩૯ છે
ટીકાઈ--ધર્મ શ્રતચારિત્રરૂપ છે. તે શ્રતચારિત્રરૂપ ધર્મથી વિપરીત એ અધર્મ છે. તે સમસ્ત અધર્મ પ્રતિમાઓમાં (અધર્મયુક્ત પ્રવૃત્તિઓમાં) એકતા માનવાનું કારણ એ છે કે તેને કારણે જીવને પરિકલેશ (દુઃખ) સહન કરવું પડે છે, તેને કારણે જ અધર્મપ્રતિમાના સ્વામી આત્માને જન્મ, જરા, મરણ આદિ દુખે ભેગવવા પડે છે. કહેવાનું તાત્પર્ય એ કે શ્રુતચારિ. ત્રરૂપ ધર્મનું પાલન કરનાર જીવ જન્મ, જરા અને મરણના દુઃખો ભગવતે નથી, પરંતુ અધર્મનું સેવન કરનાર જીવ જન્મ, જરા અને મરણના દુઃખથી સદા સુખી રહે છે. તેથી દુઃખ દેવાના સામાન્ય લક્ષણની અપેક્ષાએ અધર્મ વિષયક પ્રતિમા (પ્રવૃત્તિ) અથવા અધર્મપ્રધાન શરીર એક છે. જે સૂ૩૯
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧