________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम्
टीका--'गिहे' गृहे-पुत्रकलत्रादिभिः सहवासे 'दीवं' दीपम्-दीपयतिप्रकाशयतीति दीपः, स च द्विविधः-द्रव्यदीपः, भावदीपश्च । तत्र-गृहावासे 'अपासंता' अपश्यन्तः, द्रव्यदीपं पश्यन्तोऽपि भावदीप- श्रुतचारित्रलाभात्मकम पश्यन्तः, सम्यक् प्रव्रज्योत्थानेनोत्थिता उत्तरोत्तरगुणलाभेन तथाभूता भवन्ति । तदेतदर्शयति-'पुरिसादाणिया नरा' पुरुषादानीया नराः-पुरुषश्रेष्ठा नराः पुरुषाणां मुमुक्षूणाम् आदानीया आश्रया भवन्ति महान्तो भवन्तीत्यर्थः । ते के राग बन्धन से मुक्त हो जाते हैं और असंयम जीवन की आकांक्षा नहीं करते हैं ॥३४॥ ___टीकार्थ--जो पदार्थों को प्रकाशित करता है, वह दीपक कहलाता है। दीपक दो प्रकार का है। द्रव्यदीपक और भावदीपक । द्रव्यदीपक स्थूल जड़ पदार्थों को ही प्रकाशित करता है, जथ की जीव का ज्ञानरूप भावदीपक समस्त पदार्थों को प्रकाशित करने में समर्थ होता है। यहां श्रुतज्ञान को दीपक कहा गया है। श्रुतज्ञान का यह भावदीपक पुत्र कलत्र आदि के सहवास में प्राप्त होना कठिन है। इस तथ्य को समझ कर जो सम्यक् प्रव्रज्या अंगीकार करते और उत्तरोत्तर गुणों की वृद्धि करते हैं, वे कैसे बन जाते हैं, यह यहां दिखलाया गया है-वे पुरुषा दानीय अर्थात् पुरुष में श्रेष्ठ नर मुमुक्षुजनों के लिए आश्रयणीय होते है-महान से महान् बन जाते हैं, अपनी आत्मा से कर्मों को दूर करने
બંધનથી અથવા પુત્ર કલત્ર વિગેરેના રાગાદિ બન્ધનથી મુક્ત થઈ જાય છે. અને અસંયમ જીવનની આકાંક્ષા-ઈચ્છા પણ કરતા નથી. ૩૪
ટીકાથ–જે પદાર્થોને પ્રકાશ યુક્ત કરે છે, તે દીવો કહેવાય છે. એ દીવે બે પ્રકારનું હોય છે. તે બે પ્રકારે દ્રવ્ય દી અને ભાવ દીવે એ પ્રમાણે છે. દ્રવ્ય દીવો ઘૂળ જડ પદાર્થોને જ પ્રકાશ વાળા બનાવે છે, અને ભાવ દીવે સઘળા પદાર્થોને પ્રકાશ વાળા કરવામાં સમર્થ થાય છે. અહિયાં મૃત જ્ઞાનને દીવો કહેલ છે. શ્રુત જ્ઞાનને ભાવ દીવો પુત્ર, કલત્ર (સ્ત્રી) વિગેરેના સહવાસમાં પ્રાપ્ત થવા મુશ્કેલ છે, આ પ્રમાણેના તથ્ય કહેતાં સત્યને સમજીને જેઓ સમ્યફ પ્રવજ્યાને સ્વીકાર કરે છે. અને ઉત્તઉત્તર ગુણેને વધારે છે, તેઓ કેવા બની જાય છે ? તે અહિયાં બતાવ. વામાં આવે છે. તેઓ પુરૂષાદાનીય અર્થાત પુરૂષમાં ઉત્તમ નર મુમુક્ષુ એટલે કે મોક્ષની ઈચ્છા વાળા પુરૂષના આશ્રય રૂપ થાય છે. અર્થાત્ મહાનથી પણ મહાન બની જાય છે, પોતાના આત્માથી કમેને દૂર કરવાવાળા વીર પુરુષે
શ્રી સૂત્રકૃતાંગ સૂત્રઃ ૩