________________
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थः - 'जे य दाणं पसं संति' ये च दानम् - अन्ननलद्दानं बहूनामुपकारीति कृत्वा प्रशंसन्ति श्लाघन्तं (वहमिच्छति पाणिणं) ते प्राणिनां जीवानां वर्ष - पाणातिपातमिच्छन्ति (जे य णं पडिसेति) ये च तादृशं दानादिकं प्रतिषे धन्ति-निषेधयन्ति (ते वित्तिच्छेयं करे ति) ते प्राणिनां हृतिच्छेदं लाभान्तराय कुर्वन्तीति ॥२०॥
टीका- 'जे य' ये च पुरुषाः 'दाणं' दानमन्नपानादीनाम् 'पसंसंति' प्रशंसन्ति-प्रशंसां कुर्वन्ति, ते 'पाणिणं' प्राणिनाम 'वहमिच्छति' वधमिच्छन्ति, यतस्तादृशपचनपाचनादिकया क्रियया समुत्पद्यमानस्य दानस्य पाणातिपातमन्तरानुपपत्तेः । जे य' ये च 'गं' खलु तादृशं दानम् 'पडिसेहंति' प्रतिषेधन्ति ।
पाणिनाम् 'वित्तिच्छेयं वृत्तिच्छेदनम् - लाभान्तरायम् 'रेति' कुर्वन्ति ॥ अन्वयार्थ- जो उस दान की प्रशंसा करते हैं, वे प्राणियों के वध की इच्छा या समर्थन करते हैं और जो उस दान का निषेध करते हैं, वे प्राणियों की जीविका का उच्छेद करते हैं अर्थात् उनके आहार पानी में अन्तराय डालते हैं ॥ २० ॥
२००
टीकार्थ- जो पुरुष अन्न पानी के उस दानकी प्रशंसा करते हैं, वे प्राणियों के वध की इच्छा करते हैं, क्योंकि पचन पाचन आदि क्रिया करके तैयार किया गया वह आहार हिंसा के बिना हो नहीं सकता । इस प्रकार उस दान की प्रशंसा करने से प्राणियों की विराधना की भी प्रकारान्तर से प्रशंसा हो ही जाती है, और जो उस दान का प्रति· वेध करते हैं, वे उन प्राणियों की आजीविका में विघ्न उपस्थित करते हैं, जो उस दान पर जीवित हैं । अतएव जिस कर्म में पुण्य और पाप
અન્વયા --જેઓ એ દાનની પ્રશંસા કરે છે. તે પ્રાણિયાના વધની ઈચ્છા અથવા સમન કરે છે. અને જેએ દાનના નિષેધ કરે છે, તેએ પ્રાણિયાની માવિકામાં વિઘ્ન કરે છે. અર્થાત્ તેમના આહાર પાણીમાં
'તરાય કરે છે. ૨૦૧૫
ટીકા- જે અન્ન પાણીના તે દાનની પ્રશંસા કરે છે, તેએ પ્રાણિચૈાના વધની ઈચ્છા કરે છે, કેમકે પચન, પાચન વિગેરે ક્રિયા કરીને તૈયાર કરવામાં આવેલ તે આહાર હિંસા થયા વિના થઈ શકતેા નથી. તેજ રીતે તે દાનની પ્રશંસા કરવાથી પ્રાણિયાની વિરાધના (હિંસા)ની પણ પ્રકારાન્તથી પ્રશંસા થઈ જ જાય છે. અને જો તે દાનનેા નિષેધ કરવામાં આવે તે, તેઓ એવા પ્રાણિયાની આજીવિકામાં વિદ્મ રૂપ થાય છે, કે જેઓ તે દાન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩