________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १२५ एवेति भावः । इत्यादिकमेकत्वभावनां भावयेत् । 'न मुसंति' न मृषा इति 'पास' पश्य, एकस्वभावनया भावितस्यासङ्गऽताऽवश्यं भाविनी, नात्राऽलीक त्वमिति पश्य - अवलोकय । 'एस' एषः-एकत्यमावनाऽभिमायः प्रमोक्षः 'अमुसे' अमृषा सत्यः। तथा-'वरेवि' वरोऽपि-श्रे ठोऽपि अयमेव भावसमाधिः 'तबस्सी' तपस्वी-तपोनिष्ठप्रदेः 'अकोहणे' अनोधना-उपलक्षणं चैतत्मानमायालोभानाम्, तेन निर्मानो निर्मायो निर्लोभश्च । तथा-'सच्चरते' सत्परतश्च एष, एव-अमृपा सत्यः सर्वप्रधानश्च वर्तते इति । साधुः सदा-एकत्वभावनां भावयेत
अ एकत्वभावनया तस्याऽङ्गता भवति । एकत्वभावनयव सर्वोत्कृष्टो मोक्षः। अतो योऽनया भावनया युक्तः क्रोधादिकं न करोति, तथा सत्यं भाषते, तप थाऽऽचरति, स एव सर्वश्रेष्ठ इति भावः ॥२२॥ स्वर्ण, यहां तक कि यह शरीर भी कर्म से प्राप्त हुआ है। यह सब बाह्य हैं। मेरे स्वरूप नहीं हैं । मैं इन सब से भिन्न (अलग) अकेला ही हूं।'
इस प्रकार की एकत्व भावना करे। जो एकत्व भावना से युक्त होता है, उसमें अवश्य ही असंगता (निर्ममत्व भावना) उत्पन्न हो जाती है, यह कथन असत्य नहीं है, इसे देखो। यह एकत्व भावना ही मोक्ष है, यही सत्य है और यही श्रेष्ठ भावसमाधि है। और जो अक्रोध और उपलक्षण से निरभिमान, निष्कपट एवं निलोम होता है तथा सत्य में रत रहता है, वही सर्वप्रधान पुरुष होता है।
एकस्वभावना से ही सर्वोत्कृष्ट मोक्ष प्राप्त होता है जो इस भावना से भावित होकर क्रोधादि नहीं करता और सत्य में तत्पर होता है तथा तपस्या करता है, वही पुरुष सर्वश्रेष्ठ है ॥१२॥ બધા બાહ્ય-બહારના છે. મારા નિજ સ્વરૂપ નથી. હું આ બધાથી જુદો અને એક જ છું.
આવા પ્રકારની એકલા પણાની ભાવના કરવી. જે એકલા પણની ભાવના વાળા હોય છે, તેમાં અસંગ પણું-(નિમ્મત્વ ભાવના) અવશ્ય જ ઉત્પન્ન થઈ જાય છે, આ કથન અસત્ય નથી જ તેને જુઓ. આ એકત્વ ભાવના જ મેક્ષ છે. એજ સત્ય છે. અને એ જ ઉત્તમ ભાવસમાધિ છે. અને જે અક્રોધ અને ઉપલક્ષથી નિરભિમાની, નિષ્કપટી અને નિર્લોભી હોય છે. તથા સત્યમાં રત રહે છે. એ જ સર્વ પ્રધાન પુરૂષ છે.
એકત્વની ભાવનાથી જ સર્વોત્કૃષ્ટ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ભાવનાથી ભાવિત થઈને જે કોઇ વિગેરે કરતા નથી, અને સત્યમાં તત્પર રહે છે. તથા તપસ્યા કરે છે, એ પુરૂષ જ સર્વશ્રેષ્ઠ છે. ૧૨
श्रीसूत्रतांग सूत्र : 3