SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ११० सूत्रकृताङ्गसूत्रे शीलो मुनिः, 'कस्सई' कस्यचिदपि जीवस्य 'पियमप्पियं' प्रियमप्रियं वा णो करेजा' नो कुर्यात् समदर्शी साधुः कस्यचिदपि पिय कस्यचिदप्रियं वा न कुर्यात् । तदुक्तम्-'नस्थि य कोइ दिस्सो पिओ व सम्वेसु चे जीवेमु'। नास्ति च कोऽपि द्वेष्यः पियो वा सर्वेषु चैव जीवेषु, इति । तथा'न पिय नापियं तस्य, विद्यते कोऽपि कुत्रचित् । समत्वदृष्टि माषाय, विहरेत् समभावतः॥१॥ इति । तस्मात्-निस्सङ्गातया सर्वत्र विहरेत्, प्रियाऽपियाभ्यां विरहितः सन एवं हि सम्पूर्णभावसमाधियुक्तो भवेदिति । कश्चित्तु भावसमाधिमाश्रित्य 'उद्याय' उत्थाय-मोक्षमार्गे समुत्थाय परीषहोपसर्गादिभिर्वाध्यमानः 'दीनो' दीन:-दैन्य. मुपागतः सन् 'पुणो' पुनरपि 'विसन्नो' विषण्णो विषयार्थी भवति । यदि वा ही नहीं होता। जैसे त्रस जीव सुख दुःख का अनुभव करते हैं, उसी प्रकार स्थावर जीवों को भी अनुभव होता है । इस प्रकार त्रस और स्थावर जीवों को समभाव से देखता हुआ मुनि किसी भी जीव का प्रिय या अप्रिय न करे। कहा भी है-'मुनि को कोई भी जीव न प्रिय होता है और न अप्रिय होता है।' ___'मुनि को कहीं कोई जीव न प्रिय होता है, न अप्रिय होता है। वह समदृष्टि धारण करके समभाव से विचरे।' ऐसा करने वाला मुनि ही सम्पूर्ण भावसमाधि से युक्त होता है। कोई कोई ऐसा भी होता है जो भावसमाधि का आश्रय लेता है, मोक्ष मार्ग में प्रवृत्त होता है, दीक्षा धारण करता है, परन्तु जब परीषह और જેમ ત્રસ જે સુખ દુઃખને અનુભવ કરે છે, એ જ પ્રમાણે સ્થાવર અને પણ અનુભવ થાય છે. આ પ્રમાણે ત્રસ અને સ્થાવર જેને સમભાવથી જેનારા મનિએ કઈ પણું જીવનું પ્રિય અપ્રિય-હિત-અહિત કરવું નહીં કહ્યું પણ છે કે-મુનિને કાઈ પણ જીવ પ્રિય હોતા નથી તેમજ કઈ અપ્રિય साता नथी. મુનિને કયાંઈ કઈ જીવ પ્રિય લેતા નથી અને કેઈ જીવ અપ્રિય હતા નથી. તેઓ સમદૃષ્ટિ ધારણ કરીને સમભાવથી વિચરણ કરે. આ પ્રમાણે કરવા વાળા મુનીજ સંપૂર્ણ ભાવસમાધિથી યુક્ત હોય છે. કોઈ કઈ એવા પણ હોય છે, જે ભાવસમાધિને આશ્રય લે છે. મોક્ષ માગમાં પ્રવૃત્ત થાય છે. દીક્ષા ધારણ કરે છે, પરંતુ જ્યારે પરીષહ અને ઉપસર્ગથી પીડિત થાય છે, ત્યારે દીન બની જાય છે, અર્થાત્ વિષાદ પ્રાપ્ત કરે છે, કઈ કઈ વિય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy