________________
सूत्रकृताङ्गसूत्रे जडाः (विसीयंति) विषीदन्ति-शिथिला भवंति, (उज्जाणंसि) उद्याने उच्चमार्गे (दुबला व) दुर्बला षमा इव असमर्थाः भवन्तीति ॥२०॥
टीका--इहाऽऽनन्तर्येऽर्थे सग्रुपन्यस्तस्तस्योपसंहारार्थमाह-'भिक्खुचरियाए' भिक्षु वर्यायाम् भिक्षूणां साधूनामुद्युक्तविहारिणां, चरिया-चर्या दशविध-चक्रवाल, सामाचारी, इच्छा, मिथ्येत्यादिका । तादृशचर्यया-'चोइया' नोदिताः आचार्यादिभिः प्रेरिताः, साधूनामाचारपरिपालनाय 'जवित्तये' यापयितुम् साधुसमाचारे अशक्तिमन्तः । स्वनिर्वाहकरणे-'अचयंता' अशक्नुवन्तः । 'मंदा' मंदा: कातराः अल्पसत्त्वाः जीवाः, 'तत्थ' तस्मिन् संयमपरिपालने । 'विसीयंति' विषीदन्ति' शिथिल हो जाते हैं 'उजाणंसि-उद्याने' उचे मार्ग में 'दुन्चलाय-दुर्बलाः' इव दुर्बल बैल जैसे गिर जाते हैं अर्थात् मूर्ख जन संयम से चलित हो जाते हैं ॥२०॥
अन्वयार्थ--भिक्षुचर्या अर्थात् साधु की समाचारी का पालन करने के लिए प्रेरित किये हुए और उसका पालन करने में समर्थ न होते हुए मन्द साधु संयम में शिथिल हो जाते हैं उसका परित्याग कर देते हैं, जैसे उच्च मार्ग में अर्थात् चढाब में दुर्बल बैल असमर्थ हो जाते है ॥२०॥
टीकार्थ-जो विषय पहले प्रतिपादन किया गया है, उसका उपसंहार करने के लिए कहते हैं-शास्त्रानुसार विहार करने वाले मुनियों की इच्छाकार मिथ्याकार आदि दस प्रकार की सामाचारी कही गई है। उस सामाचारी का पालन करने के लिये जब आचार्य आदि के द्वारा प्रेरणा की जाती है और साधु उसका पालन करने में समर्थ नहीं होते 'विसीयति-विषीदन्ति' शिथित 25 नय छ, 'उज्जाणंसि-उद्याने' या भागमा 'दुब्बलाव-दुर्बलाः इव' हु मह रेवी शत ५डी जय छ अथात य२ માણસ સંયમથી ચલિત થઈ જાય છે. ૨૦
સૂત્રાર્થ–જેવી રીતે દુર્બળ બળ સીધું ચઢાણ ચડવાને અસમર્થ હોય છે, એજ પ્રમાણે સાધુની સમાચારીનું પાલન કરવા માટે ગમે તેટલે પ્રેરિત કરવામાં આવે, તે પણ તેનું પાલન કરવાનું સામર્થ્ય જે સાધુમાં ન હોય, તે સાધુ સંયમના પાલનમાં શિથિલ થઈ જાય છે અને સંયમને પરિત્યાગ પણ કરી નાખે છે. ભારત
ટીકાર્થ–આ ઉદ્દેશાના પહેલાના સૂત્રમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે વિષયને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે–સાધુઓએ ઈચ્છાકાર, મિથ્યાકાર આદિ દસ પ્રકારની સમાચારીનું પાલન કરવું પડે છે, આચાર્ય દ્વારા આ સાધુ સમાચારીનું પાલન કરવાની સાધુઓને વારંવાર પ્રેરણા આપવામાં આવતી હોય છે. પરંતુ કઈ કઈ અલપસત્ત્વ, મમતિ અને કાયર સાધુ તેનું
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨