________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् ६७७ ___ अन्वयार्थः--(मेहावी) मेधावी-मर्यादाव्यवस्थितः (एबमादाय) एवम्-अनिस्पानि सर्वाणि स्थानानि इत्येवं ज्ञात्या (अप्पणो गिद्धिमुद्धरे) आत्मन:-स्वस्य गृद्धिं-गाथै ममत्वम् उद्धरेत्-निःसारयेत् (सव्यधम्म मकोवियं) सर्वधर्मेरकोपितंदोषरहितम्, यद्वा सर्वधर्मेषु (आरिय उपसंपज्जे) आर्य-तीर्थकरमार्गम् उपसंपद्येत -स्वीकुर्यात्, इति ॥१३॥ ___टीका--'मेहावी' मेधावी-मर्यादान्तर्वत्तिमुनिः सदसद्विवेकवान् घा, “एवं' एवम्-पूर्वोक्तक्रमेण सर्वाणि, अपि स्थानान्यनित्यानीत्येवम् 'आदाय' सम्यगवबुध्य 'अप्पणो' आत्मनः सम्बन्धिनीम्-कटुकविषयिणीम् 'गिर्द्धि' गृद्धि-गृद्धि भावम् 'उदरे' उद्धरेत्-पुत्रकलत्रादिकमस्माकम् , अहं तेषामित्यादि ममत्यबुदि परित्यजेत् कथमपि कुत्रापि ममेति बुद्धिं न कुर्यात् । 'आरिय' आयम् आरात्दुरं यातः सर्वहेयधर्मेभ्य इति आर्यः, हेयधर्मे दुःखदातृत्वं विद्यते, ___अन्वयार्थ--ज्ञानी पुरुष ऐसा जानकर अर्थात् समस्त स्थानों और संयोगो को अनित्य समझकर अपनी ममता हटाले और सब धर्मों में निदोष आर्य मार्ग (तीर्थंकर प्रतिपादितमार्ग) को स्वीकार करे ॥१३॥ ___टोकार्थ-मेधावी आर्थात् मर्यादा में रहा हुआ अथवा सत्-असत् के विवेक से विभूषित मुनि पूर्वोक्त प्रकार से समस्त स्थानों को अनित्य जान कर अपनी गृद्धि उनसे हटाले-ये पुत्र कलत्र आदि मेरे हैं और मैं उनका हूँ, इस प्रकार की ममता का त्याग करदे। किसी भी पदार्थ में किसी भी प्रकार की ममत्व बुद्धि धारण न करे और आर्यमार्ग को स्वीकर करे। जो समस्त हेय धर्मों से दूर हट गया है,
અન્વયાર્થ-જ્ઞાની પુરૂષે એવું માનીને અર્થાત્ સઘળા સ્થાને અને ગોને અનિત્ય માનીને પિતાનું મમત્વ હટાવી લે અને સઘળા ધર્મોમાં નિર્દોષ આર્યમાર્ગ (તીર્થકરે પ્રતિપાદિત કરેલ માગ)ને સ્વીકાર કરે ૧૩
ટીકાઈ–મેધાવી અર્થાત મર્યાદામાં રહેલા અથવા સત્ અસત્ રૂપ વિવેકથી ભાયમાન મુનિ પૂર્વોત પ્રકારથી સઘળા સ્થાનોને અનિત્ય માનીને પિતાની વૃદ્ધિ (આસક્તિ) તેમાંથી હટાવીલે આ પુત્ર કલત્ર- સ્ત્રી વિગેરે સે મારાં છે, અને હું તેઓને છું, આવા પ્રકારનું મમત્વ-મારા પણાને ત્યાગ કરે કઈ પણ પદાર્થમાં કોઈ પણ પ્રકારના મારા પણાની બુદ્ધિ ન રાખે અને આર્ય માર્ગને સ્વીકાર કરે.
જેઓ સઘળા હેય (ત્યાગ કરવા લાયક) ધર્મોથી દૂર હરિ ગયા હોય
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨