SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिना टीका प्र.श्रु. अ. ७ उ.१ कुशोलवतां दोषनिरूपणम् ६३७ टीका-धीरे-धीरो बुद्धिमान् 'भिक्खू' भिक्षुः-निरवद्यभिक्षणशील साधुः 'सव्वाई' सर्वान् 'संगाई' संगान् अइच्च' अतीत्य-आन्तरान् स्नेहस्वरूपान बाह्यान् द्रव्यपरिग्रहालक्षणान् संबन्धान परित्यज्य 'सव्वाई' सर्वाणि 'दुक्खाई' दुःखानि शारीरमानसानि परिहापरीहोपसर्गजनितानि 'तितिक्खमाणे तितिक्षमाणोऽधिरहान् 'अखिले' अखिला-ज्ञानदर्शनचारित्रसंपन्नः 'अगिद्धे' अगृद्धः कामादिवैकारिकपदार्थेषु आसक्तिरहीतः । 'अणिएयचारी' अनिकेतचारी, अमतिबद्धम्हिारणशीलः। तथा 'अभयंकरे'अभयंकर:-जीवानां सदैवाऽभयदाता । एतावता सर्वहिंसानिवृत्तः। एवम् 'अगाविलप्पा' अनाविलात्मा-अबिल: कषायादिपरिवृतः न आविलोऽनाविला, कषायादिभिरकलुषीकृतः, अनाविलचासौं आत्माचेति अनाविलात्मा । सर्वदा कषायरहितः। मोक्षमार्गानुयायी भवेदिति । बुद्धिमान् साधुः सर्व संबन्धं परित्यज्य परिष्होपसर्गजनितदुःखानि सहमाना ___टीकार्थ-बुद्धिमान साधु रागादि रूप आन्तरिक संगको और द्रव्यपरिग्रह रूप बाह्य संग को त्याग कर, समस्त शारीरिक, मानसिक, तथा परीषहा उपसर्गजनित दुःखों को सहान करता हुभा, ज्ञान दर्शन चारित्र तप से परिपूर्ण समस्त परपदार्थों में आसक्ति रहित, अनियतचारी अर्थात् अप्रतिबद्ध विहारी अथवा अनिकेतचारी एक जगह घर बनाकर न रहने वाला समस्त जीवों को अभयदाता अर्थात् संम्पूर्ण हिंसा से निवृत्त तथा कषाय आदि विकारों से अकलुषित आत्मा हो कर मोक्षमार्ग का अनुयायी हो। तात्पर्य यह है कि-साधु समस्त सम्बन्धों को त्याग कर परीषहों तथा उपसर्गों से उत्पन्न होने वाले दुःखों को धैर्य के साथ सहन करें। ટીકાઈ-બુદ્ધિમાન સાધુએ રાગાદિ રૂપ આતરિક સંગને અને દ્રવ્ય પરિગ્રહ રૂપ બાહ્ય સંગને ત્યાગ કરે જોઈએ. તેણે શારીરિક, માનસિક અને પરીષહ તથા ઉપસર્ગો દ્વારા જનિત સમસ્ત દુઃખને સમભાવપૂર્વક સહન કરતા થકા જ્ઞાન દર્શન ચારિત્ર તપથી પરિપૂર્ણ થઈને, સમસ્ત પર પદાર્થોમાં આસક્તિને ત્યાગ કરવો જોઈએ અને અનિયતચારી (અપ્રતિબદ્ધ વિહારી) અથવા અનિકેતચારી (એક જગ્યાએ ઘર બનાવીને ન રહેનાર) થવું જોઈએ. તેણે સમસ્ત જીના અભયદાતા થવું જોઈએ એટલે કે હિંસાને સંપૂર્ણ રૂપે ત્યાગ કરવો જોઈએ અને કષાય આદિ વિકારોનો પરિત્યાગ કરીને મેક્ષમાર્ગ રૂપ સંયમની આરાધના કરવી જોઈએ. તાત્પર્ય એ છે કે સાધુએ સમસ્ત સંબંધનો ત્યાગ કરીને પરિષહો અને ઉપસર્ગો દ્વારા ઉત્પન્ન થતાં દુઃખને ધેય પૂર્વક સહન કરવા જોઈએ. શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy