SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ६१२ सुत्रकृताङ्गसूत्रे टीका -- 'कम्मी जणा' कर्मिणो जन्तवः = कर्माणि सन्ति येषां ते कर्मिणः जन्तवः 'पुडो' पृथक् पृथक् पुरुषाऽधमाः अग्निकार्यं विराध्य समस्तषड्जीवनि arafaराधका अग्निहोत्रादिभिः सुखमिच्छन्ति, किन्तु षड्जीवनिकायविराधका नरकमेवोपयांत ते नरकादिगति माप्य तत्र नरकपालैस्तीबवे इनया परिपीयन्ते । ततोऽसह्य वेदनया संतप्यमानाः 'थणंति' स्तनन्ति, अशरणास्ते करुणमाक्रन्दन्ति । तथा तत्र नरकपालैः शस्त्रादिना 'लुष्पति' लुप्यन्ते - तीक्ष्णखङ्गादिभि छिद्यन्ते, छेदनादिभिः कदर्थ्यमानास्ते 'तस्संति' त्रस्यन्ते - पलायन्ते तादृशकद थेनाव्यापारं दृष्ट्वा 'तम्हा' तस्मात्कारणात् 'विऊ भिक्खू' विद्वान् ज्ञानवान मिक्षुः साधुः, 'परिसंखाय' परिसंख्याय = ज्ञपरिज्ञया ज्ञात्वा अग्न्यारंमं दुर्गतिदायकमिति ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया परित्यज्य 'विरतो' विरतः - पापाऽनुष्ठानात् टीकार्थ-सकम अर्थात् पापी अभ्रम पुरुष अग्निकाय की विराधना करके छहों कार्यों के विराधक होते हैं। वे अग्निहोत्र आदि से सुख की इच्छा करते हैं किन्तु षट्काय की विराधना से नरक को ही प्राप्त होते हैं और वहाँ परमधार्मिकों द्वारा तीव्र वेदनाएँ देने से पीड़ित होते हैं । वहाँ असह्य वेदनाओं से संतप्न होते हुए रुदन करते हैंअशरण होकर करुण क्रन्दन करते हैं । तथा परमाधार्मिकों के द्वारा तीक्ष्ण खङ्ग आदि शस्त्रों से छेदे जाते हैं और छेदे जाने से पीड़ित होकर इधर उधर भागते हैं । अतएव निर्दोष भिक्षा ग्रहण करने वाला साधु ज्ञपरिज्ञा से अग्निकाय के आरंभ को दुर्गतिदायक जानकर प्रत्याख्यान परिज्ञा से त्याग करे । सम्यग्ज्ञानवान्, पाप के अनुष्ठान से ટીકા સકમાં પુરુષ અર્થાત્ પાપી અધમ પુરુષ અગ્નિકાય જીવાની વિરાધના કરવામાં પ્રવૃત્ત થઈને છએ નિકાયના જીવાની વિરાધના કરે છે. તે અગ્નિહેાત્ર કમ કરીને સુખની ઈચ્છા રાખે છે, પરન્તુ છકાયના જીવાની વિરાધના કરવાને કારણે તેમને નરકગતિમાં જ નારક રૂપે ઉત્પન્ન થવું પડે છે. ત્યાં પરમાધામિક અસુરો તેમને ખૂબ જ યાતનાએ પહેાંચાડે છે. ત્યાં અસહ્ય વેદાનાઓથી ત્રાસી જઇને તેએ રુદન કરે છે-અશરણુ દશાને અનુભવ કરતા થકા કરુણાજનક ચિત્કારો અને આકદ કરે છે. પરમાધાર્મિક તીક્ષ્ણ ખડ્રગ આદિ શસ્ત્રો દ્વારા તેમનું છેદન કરે છે. આ પીડાથી ત્રાસી જઇને તે આમ તેમ નાસ ભાગ કરે છે, પરન્તુ નકના દુ:ખામાંથી તેઓ છુટहारे। याभी शता नथी, आलीयोनी डिसाना या दु:भग्रह इजने लगीने, નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરતાર સાધુએ પરિજ્ઞા વડે અગ્નિકાયના આરભને દુર્ગતિદાયક જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરવા જોઈ એ. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy