SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्र एव रसजनक इति सितशर्कराघृतादिपदार्थेषु रसजनकत्वात्। किंच द्रव्यतो लवणवर्जनेन भावतो वा तद्वननेन मोक्षोपलब्धिः शंक्या । तत्र नायः, यद्येवं तदाऽलवणके देशे सर्वेषामेव मोक्षोऽयत्नसिद्धः स्यात् । न च-इष्टापत्तिः। दृष्टेष्टाभ्या विरोधात् । द्वितीये तु भावादेव ततो भाव एव प्रधानं किं लवणवर्जनेन मोक्षः । तथा-ते मूर्खा:-सदसद्विवेकविकलाः 'मज्जमंस' मद्यं मांस 'लसुणं च' लशुनं च है। इसके अतिरिक्त यह भी नियम नहीं कि लवण ही रसजनक है। मिश्री, शर्करा घृत आदि पदार्थ भी रसोत्पादक होते हैं। __ इसके अतिरिक्त यहाँ यह शंका उत्पन्न होती है कि द्रव्य से लवण का त्याग मोक्ष का कारण है या भाव से ? प्रथम पक्ष तो समी. चीन नहीं है, क्यों कि जिस देश में लवण नहीं पाया जाता वहाँ के सभी निवासी द्रव्यता लवणत्यागी होते हैं, अतएव उन सभी को मोक्ष प्राप्त हो जाना चाहिए। यदि कहो कि यह आपत्ति हमें इष्ट है, सो ठीक नहीं, क्यों कि यह मानना प्रत्यक्ष और अनुमान से विरुद्ध है। अगर कहो कि भाव से लवणत्याग करना मोक्ष का कारण है तो फिर भाव ही मोक्ष का कारण ठहरा। ऐसी स्थिति में लवणत्याग का क्या महत्त्व रहा? कई अज्ञानी मद्य, मांस और लहसुन खाकर संसारवास ही बढाते हैं। નિયમ નથી કે લવણુ જ રસજનક છે. સાકર, ખાંડ, ઘી આદિ પદાર્થો પણ રસોત્પાદક હોય છે. વળી અહીં એવી પણ શંકા ઉદ્ભવી શકે છે કે “દ્રવ્યની અપેક્ષાએ લવણને ત્યાગ કરવાથી મેક્ષ મળે છે, કે ભાવની અપેક્ષાએ તેને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે ? પ્રથમ પક્ષ (દ્રવ્યની અપેક્ષાએ લવણને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે, એવી માન્યતા) બરાબર નથી, કારણ કે જે દેશમાં લવણું જ મળતું નથી, તે દેશમાં નિવાસ કરનારા સઘળા લેકે દ્રવ્યની અપેક્ષાએ લવણ ત્યાગી જ હોય છે, તે તે સઘળા લેકને મોક્ષપ્રાપ્તિ થતી હશે, એવું માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે ! જે આપ એવી દલીલ કરતા હે કે “એ તે ઈષ્ટા૫ત્તિ છે, તે એ વાત પણ ઉચિત નથી, કારણ કે એવું માનવું તે પ્રત્યક્ષ અને અનુમાનથી વિરૂદ્ધ છે. જે તમે એવું માનતા હો કે ભાવતઃ લવણત્યાગ કરવાથી મોક્ષ મળે છે, તે ભાવ જ મોક્ષનું કારણ સિદ્ધ થશે ! એવી સ્થિતિમાં લવણત્યાગનું શું મહત્વ રહે છે ? કેટલાક અજ્ઞાની લો કે માંસ, મદિરા અને લસણ ખાઈને સંસારવા - સમાં જ વૃદ્ધિ કરતા હોય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy