________________
५८०
सूत्रकृताङ्गसूत्रे केरन कयन विशिष्टपाचो भूत्या नियन्ते । तथा-'परे णरा' परे नराः 'पंचसिहा कुमारा' पंचशिखा कुमाराः । केचनाकृतशिखाकर्माण एव म्रियन्ते, केचन पुनः कौमारमासाद्य म्रियन्ते 'जुयाणगा' युवान एव केचन म्रियन्ते। मज्झिम' मध्यमाः-अवयस्का एर मृत्युशरणमाविशन्ति । 'थेरगा य' स्थविराश्च केचन पाप्य वृद्धावस्थां विविधरोगेण मरणमुपयान्ति । तस्मादेवं सर्वास्वप्ययस्थासु षड्जीयनिकायविराधकाः 'आउक्खए' आयुषःक्षये 'पलीणा' मलीना:-विविधव्याधिप्रसाः 'चयंति' त्यजन्ति देहं त्यजन्ति म्रियन्ते विविधदुःश्व पालाज्यलिताः भवन्तिा अथवा-मलीनाः व्याधिग्रस्ताः सन्तः आयुस्त्यजन्ति । ऐयमेव परेपि पइजीपनि कायपिराधका विविधदुःखदापाग्निदग्धा अनियतायु जो भवन्तीति ॥१०॥ मूलम्-संबुज्झहा जंतयो माणुसत्तं देठं भयं बालिसेणं अलंभो।
एगंत दुक्खे जरिए 4 लोए सेकम्मुणा विपरिया सुवेइ॥११॥ करना प्रारंभ करते ही मर जाते हैं कोई पंचशिखा कुमार अवस्था में अर्थात चुडाकर्म संस्कार होने से पहिले मर जाते हैं कोई युवावस्था में सरते हैं, कोई प्रौढ होकर मरते हैं कोई वृद्धावस्था में विविध व्याधियों के शिकार होकर मरते हैं । इस प्रकार वनस्पतिकाय के जीवों की हिंसा करनेवाले सभी अवस्थाओं में मरते हैं। ये विविध प्रकार के दुःखों की ज्यालाओं में जलते हैं । इसी प्रकार छहों जीवनिकायों के विराधकों के विषय में जानना चाहिए अर्थात् ये भी अल्पायु एवं अनियतायु हो. कर मृत्यु को प्राप्त होते हैं ॥१०॥
લવાની) અવસ્થામાં જ મરણ પામે છે અથવા સ્પષ્ટ બોલવાની અવસ્થાને પ્રારંભ થતાં જ મરણ પામે છે. કઈ પંચશીખા કુમારાવસ્થામાં જ એટલે કે બાળ માવાળા લેવરાવ્યા પહેલાં જ મરણ પામે છે. કોઈ યુવાવસ્થામાં જ મરણ પામે છે, કોઈ પ્રૌઢ અવસ્થામાં મરે છે અને કોઈ વિવિધ વ્યાધિઓનો શિકાર બનીને વૃદ્ધાવસ્થામાં મરણ પામે છે. આ પ્રકારે વનસ્પતિકાયના જીવોની હિંસા કરનાર સઘળી અવસ્થાએામાં મરે છે. તેઓ વિવિધ પ્રકારનાં દુઃખની જ્વાળામાં બન્યા કરે છે. આ પ્રકારનું કથન છએ જવનિકાયના વિરાધકોના વિષે પણ સમજવું જોઈએ. એટલે કે તે જીવોની હિંસા કરનારા લેક પણ અપાયું હોય છે અને અનિયત ઉમરે કે અકાળે મૃત્યુને ભેટનારા હોય છે. જે ૧૫
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨