SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. शु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् ४७ टीका -'तात' हे तात ! हे पुत्र ! 'ते पिया' ते पिता-ते तब पिताजनकः 'थेरो' स्थविरः स्थविरो विद्यते-शतवर्षवयस्कः प्रशिथिलसर्वांग: कासश्वासादिरोगपीडितो मंदजठरो नोत्थानोपवेशनसमर्थों नहि अधुना किमपिकर्तुं समर्थः । 'इमा' इयम् , प्रत्यक्ष उपस्थिता । 'ते ससा ते-तव स्वसा भगिनी 'खुड़िया' क्षल्लिका, कनीयसी विद्यते । एतस्या विवाहादिकमपि त्वामन्तरा का करिष्यति । हे तात ! 'ते सगा' स्वकाः ते लदीयाः स्वकाः 'सोयरा' सोदरा:समानोदरभवाः 'भायरो' भ्रातरः-संति एते बालवयस्का मृदुस्वभावा मुग्ध बुद्धयः का स्वामन्तरा उद्धारकः 'ण' ना=अस्मान् हीनदीनानशरणानत्राणान् किं कथम् केन हेतुना कं वा शरणं मम दृष्ट्वा 'जहासि' परित्यजसि । पारिवारिकाः पुरुषाः समागत्य साधु प्रति कथयन्ति एवम्-यत् हे पुत्र ! पिता ते वृद्धः भगिनी कनीयसी भ्राता तेऽसहायोः विद्यते । कथमेतान् परित्यजसीत्यर्थः ॥३॥ टीकार्थ--हे पुत्र ! तुम्हारा पिता बूढा हो गया है। वह सौ वर्ष का है, उसके अंग अङ्ग शिथिल पड गए है, खांसी और श्वास आदि रोगों से पीडित हैं, उसकी जठराग्नि मंद पड गई है, उठने बैठने में भी असमर्थ है। अब उससे कुछ भी करते धरते नहीं बनता। और सामने खडी हुई तुम्हारी यह बहिन अभी छोटी है। तुम्हारे विना कौन इसका विवाह आदि करेगा ? हे पुत्र ! तुम्हारे सहोदर भाई हैं। ये अल्पवयस्क हैं, मृदु स्वभाव वाले हैं, नासमझ हैं। तुम्हारे सिवाय कौन इनका उद्धार कर्ता है ? हम दीन हीनों को, शरण और त्राण से रहितों को किस कारण से त्याग रहे हो ? हमारे लिए क्या शरण देख कर हमारा परित्याग करते हो ? ટીકાર્યું–કુટુંબીઓ સાધુ પાસે આવીને તેને આ પ્રમાણે સમજાવે છે હે પુત્ર! તારા પિતા વૃદ્ધ થઈ ગયા છે. તેમનાં અંગો શિથિલ થઈ ગયાં છે. ઉધરસ, દમ આદિ રેગેથી તેઓ પીડાઈ રહ્યા છે. તેમની પાચનશક્તિ મંદ પડી ગઈ છે. હવે તેમનાથી કંઈ પણ કાર્ય કરી શકાતું નથી. આ તમારી સામે ઊભેલી તમારી બેનની સામે જરા નજર કરશે? તે હજી ઘણી નાની ઉંમરની છે તમારા સિવાય તેને વિવાહ કોણ કરશે ? હે પુત્ર તારા નાના ભાઈઓને જરા વિચાર કર! તેઓ હજી કાચી ઉંમરના હોવાને કારણે ઘરને તથા દુકાન આદિને ભાર વહન કરવાને અસમર્થ છે. તારા સિવાય તેની સંભાળ લેનારું બીજુ કેણ છે? શું તારા ભાઈ-બહેનની પણ તને દયા આવતી નથી? અમારાં જેવા દીન, હીન અને નિરાધાર કુટુંબીજનેને શા કારણે તું ત્યાગ કરી રહ્યો છે? અમને કોના આધારે છેડીને તું સંસાર છોડી રહ્યો છે? આ પ્રકારના દીનતાપૂર્ણ વચને દ્વારા સાધુના સંસારી સગાં-વહાલાઓ તેને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy