SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ५६४ सूत्रकृताङ्गसूत्रे टीका-'जे' यः कश्चन धर्मकरणाय उत्थितः 'मायरं' मातरं 'पियरं' पितरम् च 'हिचा' हित्या-परित्यज्य मातरं भ्रातपुत्रकलत्रादिकम् सकलपरिवारम् समणव्यए' श्रमणते 'अगणि' अग्निम् 'समारभिज्जा' समारभेत यः। श्रमणग्रतप्रत्ये 'ययं त्यक्तगृहकर्माणः' इत्येवं स्वीकृत्यापि अग्नि प्रज्वलयति पचनपाचनादो कृतकारितानुमत्या-औदेशिकादि परिभोगाय पाऽग्निकायसमारम्भं करोति एयभूतो जनः साधुनामधारी ‘से लोए' सः लोके 'कुसीलधम्मे' कुशीलधर्माः, देसितः शील: आयारः स एय धर्मों यस्य सः सकुशीलधर्मा 'भूयाई' भूतानि-षड्. जीवमिकायान् 'आयसाते' आत्मसुखाय-शीताद्यपनोदनाय 'जे' यः हिंसई हिनस्ति -राधयति । तथाहि केचित् साधुनामधारिणोन्यतीथिकाः पंचाग्नि तपन्ति, तथाऽग्निहोत्रादिकर्मणा चाग्नि समारभमाणाः स्वर्गादिकमिच्छन्ति। स ___टीकार्थ-जो लोग धर्म करने के लिए उद्यत हुए हैं, माता पिता को अर्थात् भाई, पुत्र, कलत्र आदि सकल परिवार को त्याग कर श्रमजवत में दीक्षित हुए हैं, फिर भी अग्नि का आरंभ करते हैं अर्थात् जो श्रमणव्रत की पूर्ति के लिए अग्नि जलाते हैं । अथवा पचन-पाचन आदि का परिभोग करने के लिए समार भ करते हैं, ऐसे साधुनाम धारी (बेषधारी) लोग कुशीलधर्मी हैं अर्थात् उनका आचार कुत्सित है। अपने सुख के लिए षट्जीवनिकाय की विराधना करते हैं। कोई कोई साधुनामधारी पंचाग्नि तप तपते हैं, तथा अग्निहोत्र आदि कर्म करते हुए अग्नि का आरंभ करके स्वर्ग की अभिलाषा करते हैं। ટીકાર્થ-જે લોકો ઘર્મ કરવાને માટે તૈયાર થયા છે, માતા, પિતા, ભાઈ, પુત્ર, પુત્રી, પત્ની આદિ સકળ પરિવારને ત્યાગ કરીને જેમણે શ્રવણ તની દીક્ષા લીધી છે, છતાં, પણ જેએ અગ્નિને આરંભ કરે છે. એટલે કે જેઓ શ્રમણતની પૂતિને માટે અગ્નિ સળગાવે છે અથવા અન્નને પકાવવા માટે અગ્નિ સળગાવે છે, એવા વેષધારી સાધુને કુશીલધમી કહે છે. તેઓ મૃત, કારિત અને અનુમતિના દેષથી યુક્ત ઔશિક આદિ આહારનો પરિલેગ કરે છે. આ પ્રકારને આહાર તૈયાર કરવામાં જે સમારં ભ થાય છે, તેને કારણે તેઓ જીવહિંસામાં કારણભૂત બને છે. આ પ્રકારના કુત્સિત આચારવાળા સાધુને કુશીલધમી કહે છે. તેઓ પિતાના સુખને નિમિત્ત છે કાયના જીવોની વિરાધના કરે છે. કેઈ કઈ સાધુ નામ ધારી પુરુષે પચાગ્નિ તપ તપે છે, તથા અગ્નિહોત્ર આદિ કર્મ કરીને-અગ્નિને આર ભ કરીને સ્વર્ગની અભિલાષા કરે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy