SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ५५४ सूत्रकृतानसूत्रे णा दिकं लभन्ते । अथया-विर्यासमुपयान्ति, विपर्यासो व्यत्ययः। सुखमिच्छता हि कायसमारंभः क्रियते तायता सुखं न भवति । प्रत्युत दुःखमेव जन्यते। यद्या-परतीथिका मोक्षार्थमेतान् षड्जीवनिकायान विराधयन्ति, तायतान मोक्षो लभ्यते, अपितु तद्विपरीते संसारे एवं परिभ्रमन्ति दुःखमनुभयन्ति इति ॥१-२॥ माणिपिराधनं कृत्या यागादिकमनुचरन्तो मोक्षार्थिनो मोक्षमप्राप्य तद्विपरीत संसारमेय प्राप्नुनयन्ति इत्युक्तं किन्तु केन प्रकारेण ते संसारमाविशन्ति तान् प्रकारान् उपदर्शयति सूत्रकार:-'जाईपह' इत्यादि । मूलम्-जाईपहं अणुपरिवट्टमाणे तसथावरेहिं विणिघायमति। स जाइजाइं बहुकूरकम्मे जं कुबइ मिजइ तेण बाले॥३॥ छाया-जाति पथमनुवर्तमानस्त्रसस्थायरेषु विनिघातमेति। स जातिजाति बहुक्रूरकर्मा यत्करोति म्रियते तेन बालः ॥३॥ यस को प्राप्त होने का आशय यह है कि सुख की अभिलाषा से जीयों का आरंभ किया जाता है परन्तु आरंभ से मुख न होकर उल्टा दुःख उत्पन्न होता है । अथवा परतीर्थिक मोक्ष के लिए षटू जीवनिकायों की विराधना करते हैं परन्तु उससे मोक्ष की प्राप्ति नहीं होती संसार में ही परिभ्रमण करना पड़ता है और संसार भ्रमण करते हुए जीवों को विविध प्रकार के दुःखों का अनुभव करना पड़ता है ॥१-२॥ ___ यह कहा जा चुका है कि प्राणियों की विराधना करके यज्ञ याग आदि करनेवाले मोक्षार्थी मोक्ष तो प्राप्त करते नहीं, उलटे संसार में ही परिभ्रमण करते हैं, किन्तु किस प्रकार ये संसार भ्रमण करते हैं, વાર વાર જન્મ મરણ કરવા પડે છે. અથવા–“વિપર્યાસ પામવો આ પદોને ભાવાથ નીચે પ્રમાણે છે–સુખની અભિલાષાથી જીવોને આરંભ (હિંસા) કરવામાં આવે છે, પરંતુ તે આરં ભ દ્વારા સુખની પ્રાપ્તિ થવાને બદલે ઊલટાં દુઃખની જ પ્રાપ્તિ થાય છે. અથવા પરતીર્થિકે મોક્ષને માટે છે કાયના જીની વિરાધના કરે છે, પરંતુ તેથી તેમને મોક્ષની પ્રાપ્તિ તે થતી નથી, પરંતુ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અને પરિભ્રમણ કરતાં કરતાં વિવિધ પ્રકારનાં દુઃખને જ તેમને અનુભવ કરવો પડે છે. ગાથાલ-રા આગલા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે પ્રાણીઓની વિરાધના કરીને યજ્ઞ, હોમ, હવન આદિ કરનારા મોક્ષાથી જીવો મોક્ષ તે પ્રાપ્ત કરતા નથી, ઊલટાં સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે, પરન્તુ મિક્ષમાં ન શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy