SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५०७ कर्माणि 'विसोहइत्ता' विशोध्य विनाश्य, यथा वह्निस्पर्शात् तृणराशिः प्रज्वलितो भवति, तथा ज्ञान दर्शनचारित्रैः सर्वांण्येव तानि विनाए, 'अणुतरगं' अनुत्तराग्यां, नास्ति उत्तरः-प्रधानो यस्याः सा अनुत्तरा, अनुत्तरा चासौ अग्य्या सोत्तमत्यात, अग्रे-सर्वत उपरि भवति या सा-या लोकानामग्रे व्यवस्थिता, इत्यनुत्तराव्या तां तथाविधाम् । तथा-'परमं' परमां सर्वतः प्रधानाम् एतत् पर्यन्तमेव सर्वधर्मानुष्ठानम् । प्राप्तमोक्षस्य कृतकृत्यत्वात् । 'सिद्धिं गई' सिद्धिं गति-मोक्षगतिम् । पुनरपि कथं भूताँ सिद्धिमिति तामेव विशिनष्टि-'साइमणंतपत्ते' सादिमनन्ताम्, सादिम्-आदिसहिताम् अनन्ताम्-अन्तो विनाशो न विद्यते यत्याः तां तादृशीं मुक्तिं माप्तो भवति महर्षिः ॥१७॥ नीय और आयु कर्मों का क्षय करके-जैसे अग्नि के स्पर्श से घांस का ढेर भस्म हो जाता है, उसी प्रकार ज्ञान दर्शन और चारित्र के द्वारा समस्त कर्मों को नष्ट करके सर्व श्रेष्ठ और प्रधान सिद्धि प्राप्त की। जिससे श्रेष्ठ अन्य कोई न हो उसे अनुतर कहते हैं। यह सिद्धि सर्वोत्तम है। यह परम भी है, क्योंकि समस्त धर्मानुष्ठान मुक्तिपर्यन्त ही किया जाता है। मोक्ष प्राप्त होने पर आत्मा कृतकृत्य हो जाती है। वह मुक्ति सादि और अनन्त है, अर्थात् उसकी आदितो है क्योंकि यह कारण जनित है, परन्तु अन्त उसका कभी नहीं होता। ऐसी मुक्ति महर्षि महावीर ने प्राप्त की है ॥१७॥ કરી. જેમ અગ્નિના સ્પર્શથી ઘાસને ઢગલે બળીને ભસ્મ થઈ જાય છે, એજ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા મહાવીર પ્રભુએ સમસ્ત કર્મોને સર્વથા ક્ષય કરી નાખીને અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. જેના કરતાં શ્રેષ્ઠ અન્ય કઈ પણ વસ્તુ હતી નથી, તેને અનુત્તર કહે છે. સિદ્ધિ એવી સર્વોત્તમ વતું હોવાને કારણે તેને અનુત્તર (સર્વોત્તમ) કહી છે. વળી તે સિદ્ધિને પરમ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે સમસ્ત ધમનુષ્ઠાને મુક્તિ પર્યત જ કરવામાં આવે છે. મોક્ષ પ્રાપ્ત થયા પછી તે આત્મા કૃતકૃત્ય થઈ જાય છે તેને કંઈ પણ કરવાનું જ બાકી રહેતું નથી. તે મુક્તિ સાદિ અને અનંત છે. તેને સાદિ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે તેને આદિ તે છે એટલે કે તે કારણજનિત છે, પરંતુ મુક્તિનો કદી અન્ત નથી, તેથી જ તેને અનંત વિશેષણ લગાડવામાં આવ્યું છે. એવી મુક્તિ મહર્ષિ મહાવીરે પ્રાપ્તિ કરી. ૧ળા શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy