________________
५०२
सूत्रकृताङ्गसूत्रे सः तदुपमः 'जगभूइपन्ने जगद्मृतिप्रज्ञा, जगति-संसारे भूतिप्रज्ञः-पभूतज्ञानवान् ज्ञानेन सर्वश्रेष्ठः 'मुणीण मज्झे' मुनीनां-ज्ञानदर्शनचारित्रयतां मध्ये वर्तते, एवम्-‘पन्ने' प्रज्ञा:-बुद्धिमन्तः पुरुषाः 'तमुदाहु' तं भगन्तं तीर्थकरमेव सर्वोत्तममुदाहुः कथयन्ति । यथा-निषधपर्वत आयतानां पर्वतानां मध्ये श्रेष्ठः, यथा वारुचकपर्यंतः-चर्तुलानां पर्वतानां मध्ये संसारे श्रेष्ठतया प्रसिद्धः, तथा भगवान् तीर्थकरः दर्शनचारित्रयतां मध्ये श्रेष्टः सर्वाऽतिशायी, इत्येवं सर्वे एव सदसद्विवेकशीलाः प्राज्ञाः वदन्तीत्यर्थः ॥१५॥ मूलम्-अणुत्तरं धम्ममुईरइत्ता, अणुत्तरं झाणवरं झियाइ ।
सुसुकसुकं अपगंडसुकं, संखिंदुएगंतवदातसुकं॥१६॥ छाया-अनुत्तरं धर्ममुदीर्य, अनुत्तरं ध्यानवरं ध्यायति ।
सुशुक्लशुक्लमपगण्डशुक्लं, शंखेन्द्वकान्ताऽचदातशुक्लम् ॥१६॥ ज्ञानवान हैं तथा समस्त मुनियों में अर्थात् ज्ञानदर्शनचारित्र वाले महापुरुषों में भगवान महावीर सर्व श्रेष्ठ हैं, ऐसा बुद्धिमान पुरुष कहते हैं।
आशय यह है-लम्बे पर्वतों में निषध पर्वत सर्वश्रेष्ठ है, वर्तुलाकार (गोलाकार) पर्वतों में रुयक पर्वत संसार में सर्वप्रधान है, उसी प्रकार तीर्यः कर भगवान महावीर स्वामी भी ज्ञान दर्शन चारित्रवालों में श्रेष्ठ हैं।
भगवान सर्वोत्तम हैं, ऐसा सत् असत् के विवेक से युक्त सभी प्राज्ञ पुरुष कहते हैं ऐसा सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं ॥१५॥ પ્રમાણે જગતના સમસ્ત જ્ઞાનીઓમાં ભગવાન મહાવીર સર્વશ્રેષ્ઠ જ્ઞાની છે. તથા સમસ્ત મુનિઓમાં-એટલે કે જ્ઞાનદર્શન અને ચારિત્ર સંપન્ન મહાપુરૂજેમાં ભગવાન મહાવીર સર્વશ્રેષ્ઠ છે, એવું બુદ્ધિશાળી પુરૂષ કહે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે લાંબા પર્વતેમાં નિષેધપર્વત સર્વશ્રેષ્ઠ છે, વર્તુળાકાર પર્વતેમાં રુચક પર્વત સર્વશ્રેષ્ઠ છે, એ જ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રસંપન્ન પુરૂષોમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે.
ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે, એવું સત્ય અને વિવેકથી યુક્ત હોય એવાં સઘળા જ્ઞાની પુરૂ, કેઈ પણ પ્રકારના પક્ષપાત વિના કહે છે, આ પ્રમાણે સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે. જે ૧૫ છે
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨