SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्थ गुणवर्णनम् ४६५ पदान्तरोपादानं पुनरुक्तितां बिभर्ति तथापि विशेषार्थावगहिज्ञानं सामान्यार्थपरिच्छेदकं दर्शनमित्युभयो विवेकः । अत एव यथास्थानमुभयो निवेश इति । 'जसं. सिणो) यशस्विनः-सर्वाऽतिशायि यशः शालिनः, भगवतो यशः, नरसुरामुरातिशायि वर्त्तते ताशयशस्वतो भगवतः (चक्खुपहे ठियस्स) चक्षुष्पथे स्थितस्य-लोकस्य चक्षुःपथे-लोचनमार्ग स्थितस्य-भवस्थ केनल्यवस्थायां वर्तमानस्य, यद्वा-लोकानां सूक्ष्मव्यदहितपदार्थाविर्भावेनाऽऽलोकवत् सहकारितया चक्षुर्भूतस्य भगवतो महावीरतीर्थकरस्य, भगवदुपदेशेनैव जीवादिपदार्थज्ञानसंभवात् । (धम्म धर्मम् -संसारोद्धरणस्वभावम् । भगवता प्रणीतं प्रतिपादितं वा धर्म-श्रुतचारित्रलक्षणम् अर्थ समान है, अतएव किसी भी एक शब्द से काम चल सकता है तो दूसरे शब्द का प्रयोग करने से पुनरुक्ति दोष होता है, तथापि दोनों में भेद है । ज्ञान वस्तु के विशेष धमों का ग्राहक होता है और दर्शन सामान्य अर्थ का अर्थात् वस्तु के सामान्य अंश का परिच्छेदक है । अतएव दोनों को यथास्थान प्रयुक्त किया गया है। भगवान् सर्वाधिक यश से सुशोभित अर्थात् समस्त मनुष्यों देवों और असुरों से बढकर यशवाले तथा भवस्थ केवली अवस्था में लोक के चक्षु पथ में स्थित थे । अथवा भगवान् लोगों को आलोक के समान सूक्ष्म और व्यवहित पदार्थों को प्रकाशित करने वाले होने से चक्षु के समान थे, क्योंकि भगवान के उपदेश से ही जीवादि पदार्थों દર્શનને અર્થ સમાન છે. તેથી કઈ પણ એક શબ્દ પ્રયોગ કરવાથી કામ ચાલી શક્ત, છતાં અહીં બને પદને પ્રયોગ કરવાથી પુનરુક્તિ દેવા લાગતે નથી ? આ શંકાનું નિવારણ કરતા સૂત્રકાર કહે છે કે જ્ઞાન અને દર્શનના અર્થમાં આ પ્રકારને તફાવત છે-જ્ઞાન વસ્તુના વિશેષ ધર્મોનું ગ્રાહકહેાય છે. પરંતુ દર્શન સામાન્ય અર્થનું એટલે વસ્તુના સામાન્ય અંશનું પરિછેદક (ગ્રાહક-બોધક) છે, તેથી આ બનેને પ્રયોગ કરવાથી પુનરુક્તિ દેષને અવકાશ રહેતું નથી. મહાવીર પ્રભુ સર્વાધિક યશથી વિભૂષિત હતા એટલે કે સમસ્ત મનુષ્ય, દે અને અસુરે કરતાં અધિક યશસંપન્ન હતા તથા ભવસ્થ કેવલી અવસ્થામાં લેકના દષ્ટિપથમાં વિદ્યમાન હતા. અથવા તેઓ સૂક્ષ્મ અને વ્યવહિત (વ્યવધાનવાળા-સ્થૂળ) પદાર્થોને પ્રકાશિત કરનારા હોવાથી ચહ્યુના સમાન હતા, કારણ કે તેમના ઉપદેશ વડે જ છવાદિ તનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે सू० ५९ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy