SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे ___ अन्वयार्थ:--(अप्पेगे) अप्येके (बाला) चालाः अज्ञानिनः पुरुषाः (पलियं. तेसिं' पर्यन्तेऽनार्यदेशसमीपे विचरन्तं (सुव्यय) सुव्रत-साधुम् (भिक्खुयं) भिक्षुकम् (चारो चोरो त्ति) चारचौर इति ब्रुन्तः (बंधति) बध्नन्ति रज्वादिना तथा (कसायत्रयणेहि य) कायश्वनैः कटुवाक्यैः पीडयन्ति चेति ॥१५॥ टीका--'अप्पेगे' अपि एके अनार्याः पुरुषाः 'बाला' बाला-अज्ञानिन:सदसद्विवेकविकलाः 'पलियंतेसिं' पर्यन्तसीमासु परिभ्रमन्तम् 'सुब्वयं' सुव्रतं साधुम् , सुष्टु सम्यगहिंसादिव्रतं यस्य स तम् 'भिक्खुयं' भिक्षुकं मिक्षाचरणशीलम् 'चारो चोरो त्ति' चारोऽयं चौरोऽयं-स्यचिद्भूपते तोऽयं चौरोऽयं तस्कर कर्मशीलोऽयं चेति ब्रुवन्तः । सुत्रतं षट्कायरक्षकं निरवधभिक्षाचरणशीलमपि मुनि चौर इति मत्वा तं क्लेशयन्ति दण्डादिना । तथा-'बंधति' वध्नन्ति रज्जादिना 'य' च पुनः 'कसायवयणेहि' कषायवचनैर्भस पन्ति । ते ऽनार्य पुरुषाः, ____ अन्वयार्थ--कोई कोई अज्ञानी पुरुष अनार्य देश के आस पास विचरते हुए साधु को चार या चोर कहते हुए रस्सी आदि से बांध देते हैं तथा कटुक वचनों द्वारा पीडा पहुंचाते हैं ॥१५॥ टीकार्थ-कोई कोई अनार्य पुरुष, जो सत् असत् के विवेक से हीन हैं, सीमा पर विचरते हुए और अहिंसा आदि व्रतों का सम्यक प्रकार से पालन करने वाले भिक्षु को यह किसी राजा का जासूम (दून) है, यह चोर है, इत्यादि कहते हुए एवं षट् काय के रक्षक, निर्दोष भिक्षा ग्रहण करने वाले मुनि को भी चोर मान कर उसे दण्ड आदि से पीडा पहुं. चाते हैं, रस्सी आदि से बांध देते हैं और कषाययुक्त वचनों से भसना करते हैं। સ્વાર્થ–-કોઈ કોઈ અજ્ઞાની પુરુષે અજ્ઞાની પુરુષ અનાર્ય દેશમાં વિચરતા સાધુઓને ચોર, જાસૂસ આદિ માની લઈને, તેમને દેરડા આદિ વડે બાંધીને કટુ વચને દ્વારા પીડા પહોંચાડે છે. ૧પ ટીકાઈ–- સારા નરસાંના વિવેકથી રહિત અનાર્ય પ્રદેશોની સીમા પર વિચરતા, અહિંસા આદિ તેનું સમ્યક્ પ્રકારે પાલન કરનારા સાધુને કઈ રાજાને જાસૂસ માની લઈને આ પ્રકારના કટુ વચનો બોલે છે-“આ ચોર છે, આ ચાર (જાસૂસ) છે, એટલું જ નહીં પણ તેઓ તેને દેરડા વડે બાંધીને લાકડી આદિ વડે માર મારે છે તથા કષાયયુક્ત વચને દ્વારા તેને તિરસ્કાર કરે છે. છ કાયના જીના રક્ષક અને નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનારા મુનિઓને પણ તેમના દ્વારા આ પ્રકારનાં કષ્ટ સહન કરવા પડે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy