________________
समयार्थबोधिनी टोका प्र. श्रु. अ. ५ उ.२ नारकीयवेदनानिरूपणम् ४०७ भवन्ति भय॑मानचणकवत् उच्छलन्तीत्यर्थः । ते नारकजीवाः ऊर्ध्वमुत्पतिता अपि 'उडकाएहि' अर्वकाकैः द्रोण नाम काकजातिषु परमाधार्मिकैः । 'पखज्जमाणा' प्रखाद्यमानाः-भक्ष्यमाणाः, अत्यन्तनष्टाः सन्तः पुन: 'अवरेहि अपरैः 'सणफपहि' सनखपदैः-सिंहव्याघ्रसनखपशुभिः। 'खज्जति' खाद्यन्ते, भक्षिता भवन्तीति । परमाधार्मिकाः कश्चिद् नारकजीवं कन्दुकाकृतिनरके पचन्ति । तत्र भय॑मानास्ते ततः उत्पतन्ति, उत्पततस्तानाकाशे समासाद्य द्रोणनामकाका भक्षयन्ति । ततः पतिताः सिंहादिरूपधारिभिः परमाधार्मिकैक्षिताः भवन्ति । यत्र कुत्र यान्ति सर्वत्रैवापद्भाजो तत्र भवन्तीति भावः ॥७॥ कारण ऊपर उछलते हैं तो द्रोणकाक उन्हें खाते हैं । (नरक में पक्षियों की कोई पृथक् जाति नहीं है । परमाधार्मिक असुर ही चिक्रिया करके द्रोणकाक का रूप धारण कर लेते हैं । इसी प्रकार सिंह आदि के विषय में भी ममझना चाहिए। और फिर सिंह व्याघ्र आदि नाखूनों वाले जानवर उन्हें खाते हैं। ___ अभिप्राय यह है कि परमाधार्मिक असुर नारकजीव को किसी कन्दुक की आकृति वाले नरक में डालकर पकाते हैं। जब उन्हें पकाया जाता है तो वे घबराकर ऊपर उछलते हैं । ऊपर उछले हुए उन नारकों को आकाश में पाकर द्रोण नामक काक खाते हैं। जब वे नीचे गिरते हैं तो सिंह आदि का रूप धारण किये हुए परमाधार्मिकों द्वारा भक्षण તેમનાં શરીર શેકાય છે, ત્યારે દાઝી જવાને કારણે તેઓ ઊંચે ઉછળે છે. ઉપર ઉછળેલા તે નારકને દ્રણકાક ખાવા માંડે છે. (નરકમાં પક્ષીઓની કઈ અલગ જાતિ નથી. પરમધાર્મિક અસુરે જ પિતાની વૈકિય શક્તિથી દ્રોણાકાકનું રૂપ ધારણ કરે છે. એ જ પ્રમાણે તેઓ સિંહ આદિના રૂપની પણ વિફર્યા કરે છે, જે તેઓ ઉછળીને નીચે પડે છે, તે સિંહ, વાઘ આદિ નહોરવાળાં જાનવરે તેમનું ભક્ષણ કરી જાય છે.
આ કથનને ભાવાર્થ એ છે કે નરકપાલે નારજીને દડાના આકારની નરકમાં પછાડીને પકાવે છે. આ પ્રકારે જ્યારે તેમનાં અંગે અગ્નિથી દાઝવા માંડે છે, ત્યારે તેઓ ગભરાઈ જઈને ઊંચે ઉછળે છે. ઊંચે ઉછળતા તે નારકે દ્રોણુકાક નામના પક્ષીને શિકાર બને છે. જો તેઓ નીચે પડે છે. તે સિંહ, વાઘ આદિ દ્વારા તેમનું ભક્ષણ કરવામાં આવે છે. તે સિંહ, વાઘના રૂપની વિકુણા પણ પરમાધાર્મિક અસુરો જ કરતા હોય છે. સૂત્રકાર આ કથન દ્વારા એ વાત પ્રકટ કરે છે, કે નારકે ગમે ત્યાં જાય,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૨