________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. १ नारकीयवेदनानिरूपणम् ३५५ काले च (कलुणं) करुणं-दीनं (पुण घम्मठाणं) पुनर्धर्मस्थानं तापस्थानम् (गाढो. वणीय) गाढोपनीतं गाढमत्यर्थमुपनीतं ढौकितम् (अतिदुक्खधम्म) अतिदुःखधर्मम् अतिदुःखरूपो धर्मः स्वभावो यस्मिन् तादृशं स्थानं नारका वजन्तीति ॥१२॥ _____टीका- जंसि' यस्मिन्नरके 'गुहाए' गुहायाम् , उष्ट्रिकाकारायाम् , 'जलने' ज्वलने-प्रदीप्ताग्नौ 'अतिउट्टे' अतिवृत्तः बलात् संताप्यमानः, संज्ञाविरहितत्वात स्वकीयं दुष्कर्म 'अविजाणओ' अविजानन् , तथा 'लुत्तपण्गो'लुप्तप्रज्ञः अपगतावधिविवेकः 'डज्झई दह्यते-दंदह्यते 'सया य' सदा च यत् 'कलुणं' करुणम् , करुणाजनकं 'घम्मठाणं' धर्मस्थानं-उष्णतातितप्तं स्थानम् । 'गाढोवणीयं' गाढोपनीतम् , गाढमतिशयेन प्राणातिपातादिघोरकर्मणा उपनीतं प्राप्तम् , दुष्कृतकर्मकारिणां यत्स्थानम् । 'अतिदुक्खधम्म' अतिदुःखधर्मम् , अतिशयेन दुःखस्वरूपो धर्मः स्वभावो यस्मिन् एतादृशं नरकस्थानम् अतिक्रूरकर्मकारिणस्ते गच्छन्ति। है । नरक की भूमि कारुणिक है, ताप का स्थान हैं और अत्यन्त ही दुःखप्रद है । नारक जीव ऐसे स्थान को प्राप्त होते हैं ॥१२॥
टीकार्थ--नरक में गया नारकजीव उष्ट्रिका के आकार की गुफा में, प्रदीप्स आग में, जबर्दस्ती जलाया जाता है । संज्ञाहीन हो जाने के कारण वह अपने पापकर्म को नहीं जानता। उसका अवधिविवेक भी लुप्त हो जाता है। ऐसी स्थिति में वह जलता है । नरकस्थान सदैव दुःख का स्थान है, अतीव उष्णता से तस बना रहता है और प्राणातिपात आदि घोर दुष्कृत्य से प्राप्त होता है । वह अतिशय दुःखरूप કે પિતે કયા પાપનું ફળ ભોગવી રહ્યો છે. તેની પ્રજ્ઞા લગભગ નષ્ટ થઈ ચુકી હોય છે. નરકની ભૂમિ કારુણિક છે, તાપનું સ્થાન છે અને અપાર દુખપ્રદ છે. પાપી જીવો-નરકગતિને ચગ્ય છે-એવા નરકમાં ઉત્પન્ન થાય છે. ૧રા
ટીકાર્થ-નરકમાં ઉત્પન્ન થયેલા નારક જીવને ઉષ્ટ્રિકાના આકારની ગુફામાં, પ્રદીપ્ત આગમાં બળજબરીથી બાળવામાં આવે છે. સંજ્ઞાહીન થઈ જવાને કારણે તે પોતાના પાપકર્મને જાણતો નથી. તેને અવધિવિવેક પણ લુપ્ત થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિમાં તે અગ્નિજનિત દાહનો અનુભવ કર્યા કરે છે. આ રીતે નરકસ્થાન સદા દુઃખનું જ સ્થાન છે. તે સ્થાન અપાર ઉષ્ણતાથી સંતપ્ત જ રહેતું હોય છે, પ્રાણાતિપાત આદિ ઘોર દુષ્કૃત્ય કરનારા જીવે જ ત્યાં ઉત્પન્ન થાય છે. તે રથાનમાં ઉત્પન્ન થનારા જ એક ક્ષણ ५१ ममाया भुति मी त नथी. यु. ५५ छ -'अच्छिणिमीलण मेत्त'
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨