SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र, श्व. अ.५ उ. १ नारकीयवेदनानिरूपणम् ३४५ यस्याः सा ता तादृशी 'भूमि' भूमि-पृथिवीम् 'अणुक्कमंता' अनुक्रामन्त , गच्छ. न्तस्ते नारका जीवाः, 'डज्झमाणा तेन ज्वलितांगारेण दन्दह्यमानाः 'कलुणं' करुण-दीनं करुणोत्पादकं नादम् 'यणति' स्तनन्ति-अतीव दीनोग्रं शब्दं कुर्वन्ति, 'अरहस्सरा' अरहःस्वरा:-महास्वरान् प्रकटयन्तः 'तस्थ' तत्र-तरिमन्नरकावासे 'चिरद्वितीया' चिरस्थितिकाः, चिरं प्रभूतं कालं स्थितिरवस्थानं येषां ते चिरस्थितिकाः भवन्ति । उत्कृष्टतस्त्रयस्त्रिंशत्सागरोपमाणि, जघन्यतो दशवर्षसहस्राणि तिष्ठन्ति नारका: नरके । यद्यपि नरके यादृशास्तापाः संजायन्ते, तेषा. मनत्यतापै?पमा समवति। सर्षयाऽऽकाशवत् तयोमहावैषम्यात , तथापि इषुरिव सविता धावतीति धपा कथंचित्र दृष्टान्तदर्शन मिति ॥७॥ पर नारक जीवों को चलना पड़ता है । जव वे उस भूमि पर चलते हैं तो जलते हैं और करूणाजनक दीनस्वर में चिल्लाते-रोते हैं। उनकी रोने की ध्वनि जोर की होती है । नारक जीवों की स्थिति अर्थात् आयु दीर्घकालीन होती है। वे वहां अधिक से अधिक तेतिस सागरोपम तक और कम से कम दस हजार वर्ष तक रहते हैं। यद्यपि नरक में जैसे सन्ताप होते हैं उनकी यहां के किसी भी सन्ताप से तुलना नहीं की जा सकती, सरसों और आकाश के परिमाण की तरह दोनों में महान अन्तर है फिर भी यहाँ जो दृष्टान्त दिये गए हैं वे सामान्य मात्र हैं। जैसे सूर्य, वाण की तरह भागता है, इस છે. એવી તપ્ત ભૂમિ પર ચાલતી વખતે તેમના પગ દાઝી જવાથી તેઓ કરુણાજનક (દીન) સ્વરે ચિત્કાર અને આજંદ કરે છે. તેમના રુદનને અવાજ ઘણે ઊંચે હોય છે. નારકેનું આયુષ્ય ઘણું જ લાંબુ હોય છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરેપમનું અને જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું કહ્યાં છે. ગમે તેટલી યાતનાઓ સહન કર્યા છતાં આયુસ્થિતિને કાળ પૂરો કર્યા વિના તેઓ ત્યાંથી છુટકારો મેળવી શક્તા નથી. નરકમાં જે યાતનાઓ સહન કરવી પડે છે, તેની સરખામણી આ પૃથ્વી પરના કેઈ પણ દુઃખ સાથે થઈ શકતી નથી. તે બન્નેના પ્રમાણ વચ્ચે સરસવ અને આકાશના પ્રમાણ જેટલું મહાન તફાવત છે, છતાં પણ અહી જે દષ્ટાન્ત આપવામાં આવ્યાં છે, તે સામાન્ય ખ્યાલ માટે જ આપ્યાં છેજેમકે “સૂય ખાણની જેમ લાગે છે-ગતિ કરે છે, આ દતમાં સૂર્યને બાણની ઉપમા આપવામાં આવી છે, પરંતુ તે બનેની ગતિમાં ઘણે જ શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy