SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. म. ४ उ.२ स्खलितचारित्रस्य कर्मबन्धनि । ३२३ अयं भावः-विषयोपभोगादिना नाऽन्येषाम् उपकारं कुर्यान्न वाऽन्येन स्व. स्योपकारं कारयेत् । एतादशी परक्रियां मनसा ववसा कायेन परिहरेत् । औदा. रिकादिकामभोगार्थ मनसा न गच्छति, गमयति नान्यम् । न वा गच्छन्तं कमप्यनु जानीते, सर्वथैव ब्रह्मचर्यधारणं कुर्यात् । 'सव्वफास सहे अणगारे' यथा स्त्री स्पर्शपरीषहः सोढव्यस्तथाऽन्यान् । सर्वानपि शीतोष्णदंशमशकतृणादिस्पर्शान् अधिसहेत। एवं च सर्वस्पर्शसहनकर्ता अनगारः साधुर्भवतीति ॥२१॥ ___ केनेत्थमुच्यते यत् सर्वस्पर्श सहोऽनगारः साधु भवतीति तत्रोच्यते सूत्रकारेण'इच्वेवमाहु' इत्यादि। मूलम्-इच्छेवमाहु से वीरे धूयरए धूयमोहे से भिक्खू । तम्हा अज्झत्थविसुद्ध सुविमुक्के आमोक्खाए परिवएजासि तिबेमि॥२२॥ अभिप्राय यह है-विषयोपभोग आदिके द्वारा न तो दूसरे का उप. कार करे और न दूसरे से अपना उपकार करवाए। इस परक्रिया का मन वचन और काय से त्याग करे। औदारिक आदि शरीर संबंधी कामभोगों के लिए मन से गमन न करे, दूसरे को गमन न करवाए और न गमन करनेवाले किसी का अनुमोदन करे। पूर्णरूप से ब्रह्मचर्य को धारण करे। सच्चामुनि वही होता है जो अनुकूल, प्रतिकूल, दैविक, मानवीय और तैरश्चिक आदि सभी उपसर्गों को सहन करता है एवं शीतोष्ण दंशमशक और तृणस्पर्श आदि को सहन करता है ॥२१॥ આ કથનનો ભાવાર્થ એ છે કે સાધુએ વિષપભેગ આદિ દ્વારા અન્ય ઉપકાર કરવો જોઈએ નહીં અને બીજા લોકો દ્વારા એ રીતે સાધુની જે પરિચય કરાતી હોય, તો એવી પરિચય થવા દેવી જોઈએ નહીં. આ પ્રકામ રની પરક્રિયા (પરિચર્યા) નો તેણે મન, વચન અને કાયાથી ત્યાગ કરે જઈ એ. હારિક આદિ શરીર સંબંધી કામગોમાં મનને પ્રવૃત્ત થવા દેવું નહીં, બીજાના મનને તેમાં પ્રવૃત્ત કરાવવું નહીં અને કામગોમાં પ્રવૃત્ત થનારની અનુમોદના પણ કરવી નહીં. તેણે પૂર્ણરૂપે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. સાચે અણગાર તો તેને જ કહી શકાય કે જે દેવકૃત, મનુષ્યક્ત અને તિર્યંચકૃત, અનુકૂળ અને પ્રતિકૂળ, સમસ્ત ઉપસર્ગોને સહન કરે છે. તેમજ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy