SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिमी टीका प्र. श्रु. अ. ४ उ. २ स्खलितचारित्रस्य कर्मबन्धनि० ३१३ पुरुषाः स्त्रीवशवर्तित्वात् स्त्रीणामाज्ञां संपादयितुं लज्जां विहाय निन्दितकार्य कुर्वन्ति । तत्र दृष्टान्तं दर्शपति-पत्थधोवा' इति 'वत्थधोया' वस्त्रधावका 'हंसा या' हंसा इव-रजका इव, वस्त्राणि धाानि प्रक्ष लयन्ति ये ते वस्त्रधारकाः, तद्वत् 'हवंति' भवन्ति । यथा-रजका हीनादपि हीनस्य पुरुषस्य अशुचिमलपटलपटलितं वस्त्रमादाय, तन्मालिन्यं प्रक्षाल पाऽर्पयन्ति, तथा स्त्रीवशवर्तिनोऽपि स्वीणामधमाधममपि कार्यं कुर्वन्तीति ॥१७॥ एतादृशकुत्सितर्मकराः भांति किं तत्राह--‘एवं बहुहि' इत्यादि। मूलम्-एवं बहाह कय पुत्वं भोगत्थाए जेऽभियावन्ना। दासे मिह व पेसे वा पसुभूत व से ण या केई ॥१८॥ छाया-एवं बहुभिः कृतपूर्व भोगार्थाय येऽभ्यापनाः । दासोमृग इय प्रेष्य इव पशुभूत इव स न वा कश्चित् ॥१८॥ होने से, उसकी आज्ञा को सम्पादित करने के लिए निन्दित कार्य भी करते हैं। इसके लिए दृष्टान्त दिखलाते हैं-जैसे धोबी वस्त्र धोता है उसी प्रकार वे भी स्त्री और पुत्र के वस्त्र धोते हैं । अर्थात् जैसे धोबी हीनों में भी हीन पुरुष के गंदगी से भरे वस्त्र को लेकर उसची गंदगी साफ करके वापिस उसे सौंपते हैं, उसी प्रकार स्त्रैण पुरुष भी स्त्रियों के अधम से अधम कार्य भी करते हैं ॥१७॥ इस प्रकार के कार्य करने से क्या हुआ? यह बात सूत्रकार રમાડીને રડતાં બંધ કરે છે. સ્ત્રી તે શય્યામાં શાંતિથી નિદ્રાસુખ ભોગવે છે અને પુરુષને નર્સની માફક બાળકની સંભાળ લેવી પડે છે. સ્ત્રીને ખુશ કરવા માટે તેને કેટલીક વાર લાજમર્યાદાને ત્યાગ કરીને લોકમાં નિદા થાય એવા કાર્યો પણ કરવા પડે છે. પતિ પત્નીનાં અથવા બાળકનાં કપડાં જોતાં સંકેચ અનુભવે છે, પરંતુ સ્ત્રીમાં આસક્ત થયેલા પુરુષ એવું કામ કરતાં પણ સંકોચ અનુભવતું નથી. તે ધબીની માફક સ્ત્રી અને પુત્રનાં મેલાં કપડાં પણ ધોઈ નાખે છે. એટલે કે જેમ બી ગમે તેવા અધમ પુરુષનાં ગંદા કપડાં ધઈ આપે છે, એજ પ્રમાણે સ્ત્રીને અધીન થયેલે પુરુષ તેને ખુશ કરવાને માટે તેના તથા તેના પુત્રનાં ગંદા કપડાં પણ ધોઈ આપતાં લજજા અનુભવ નથી. સ્ત્રીને વશ થયેલો પુરુષ સ્ત્રીએ પેલું અધમમાં અધમ કાર્ય પણ કરતા શરમાતા નથી. જેના આ પ્રકારનાં કાર્યો કરનારને કે ગણી શકાય, તે સૂત્રકાર પ્રકટ કરે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy