SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे ___ अब द्वितीयोदेशकः प्रारभ्यतेचतुर्थाध्ययनीयप्रथमोदेशको व्याख्यातः। तदनुद्वितीयोदेशको व्याख्यायते । पथमे च स्त्रीपरिचयात् चारित्रस्य ध्वंसो भवति, इति प्रतिपादितम् स्खलितचारित्रस्य साधोर्याऽवस्था, अस्मिन्नेव मवे प्रादुर्भवति, तस्यामपि कीदृशस्तत्कृतकर्मबन्धो भवतीति, तयोः स्वरूपनिरूपणं द्वितीये कथयिष्यते । अनेन संबन्धेनाऽऽगतस्य द्वितीयोद्देशकस्येदमादिमं मूत्रम्-'ओए' इत्यादि। मूलम्-ओए सया ण रंजेजा भोगकामी पुणो विरजेजा। भोगे समणाणं सुंणेह जैह 'भुंजंति भिक्खुणो एंगे॥१॥ छाया-ओजः सदा न रज्येत भोगकामी पुनर्विरज्येत । भोगान् श्रमणानां शृणुत यथा भुञ्जन्ति भिक्षव एके ॥१॥ ॥ चौथे अध्ययन का दूसरा उद्देशक ॥ चतुर्थ अध्ययन के प्रथम उद्देश की समाप्ति के अनन्तर दुसरा उद्देश प्रारंभ किया जा रहा है । प्रथम उद्देश में कहा गया है कि स्त्रियों के साथ परिचय करने से चारित्र का ध्वंस होता है। दूसरे उद्देश में यह कहा जायगा कि चारित्र से च्युत हुए साधु की क्या गति होती है ? इसी भव में उसकी क्या अवस्था होनी है। उसे चारित्र से भ्रष्ट होने के कारण कर्मबन्ध भी होता है । इस सम्बन्ध से प्राप्त दूसरे उद्देशे का यह प्रथम सूत्र है-'ओए सया ग' इत्यादि। ચેથા અધ્યયનને બીજો ઉદ્દેશક ચોથા અધ્યયનનો પહેલે ઉદ્દેશક પૂરો થયો. હવે બીજા ઉદ્દેશકની શરૂઆત થાય છે. પહેલા ઉદ્દેશકમાં એવું પ્રતિવાદન કરવામાં આવ્યું છે કે શિનો સંપર્ક કરવાથી ચારિત્રનું પતન થાય છે. હવે આ બીજા ઉદેશકમાં એ વાત પ્રકટ કરવામાં આવશે કે સ્ત્રીમાં આસક્ત થઈને ચારિત્ર ભ્રષ્ટ થનાર સાધની કેવી હાલત થાય છે આ ભવમાં તેણે કેવાં કેવાં દુઃખો ભેગવવા પડે છે તે વાત આ ઉદ્દેશકમાં સૂત્રકારે સ્પષ્ટ રૂપે પ્રકટ કરી છે. ચારિત્રથી ભ્રષ્ટ થવાને કારણે તે કર્મબન્ધ પણ કરે છે પહેલા ઉદ્દેશક સાથે આ પ્રકારને समय घरात ilan उदेशनु पडे सूत्र या प्रमाणे जे-- 'ओए सया ॥' त्या:-- શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy