SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे २७२ टीकार्थ- 'बालस्स' बालस्य मन्दमतेः रागद्वेषकलुषितान्तःकरणस्य । 'बी' द्वितीयमिदम् मंदय' मान्धम् -अज्ञत्वम् । किंतद् द्वितीयम् -'जं च कडं' यच्च पापकर्म कृतम् , शरीरवाङ्मनोभिः संपादितम् । तादृशं मैथुनरूपं कर्म तत् प्रथमम् , 'भुजो' भूयः गुर्वादिभिः पृष्टः सन् पुनरपि 'अवजाणई' अपजानीते अपलापं करोतिपच्छादयति नाहमेवं कृतवानिति द्वितीयम् एवम् । से' स पुरुषः 'दुगुणं पावं करे' द्विगुणं पापं करोति। किमर्थमेवं करोति तत्र ह- 'पूयणकामो' पूजनकामः, लोकेऽस्माकं पूजा भवतु इत्यभिलाषां विमत्तिं करोति च संयमविराधनम् । एकस्तु तावत् प्राथमिको दोषः यत् पापकर्म तेन कृवम् । द्वितीयस्तु दोषः तादृशं कुत्सितं कर्म कृत्वाऽपि परेण पृष्टोऽभलपति । एतादृशः पुरुषः संपारे स्वकीयपूजादिकमिच्छन् (विसन्नेसी) विपण्णैषी-विषण:-असंयमः, तस्यैपी-अभिलाषीअस्ति असंयममिच्छतीत्यर्थः। पापकर्माऽनुष्ठानं मृपावादिता च, इति उभय. मपि दोषायैवेति भावः ॥२९॥ टीकार्थ--रागद्वेष से कलुषित अन्तःकरणवाले मतिमन्द उस साधु की यह दूसरी मूढता है । वह दूसरी मूढता कौन सी है ? एक तो उसने मन वचन काय से पापकर्म किया, दूसरे गुरु आदि के पूछने पर वह नटता है। उसे छिपाने के लिए कहता है कि मैंने ऐसा नहीं किया है । ऐसा मनुष्य दुगुना पाप करता है । वह चाहता है कि लोक में मेरी पूजा प्रतिष्ठा हो किन्तु करता है संयमविराधना। तात्पर्य यह है कि पहला दोष तो उसने यह किया कि पापकर्म किया, दूसरा दोष यह है कि दूसरे के पूछने पर दोष का सेवन करके भी अपलाप किया। ऐसा पुरुष चाहता तो यह है कि लोक में मेरी ટીકાર્ષ-રાગદ્વેષથી કલુષિત અંત:કરણવાળા, મન્ડમતિ તે સાધુની આ બીજી મૂઢતા છે, આ બીજી મૂઢતા કઈ છે, તે સૂત્રકાર સમજાવે છે–પહેલી મૂઢતા તો એ છે કે તેણે પાપકર્મ કર્યું. ગુરુ આદિએ તેને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે બહુ પાપકર્મ કરતા નથી’ આ પ્રકારે અસત્ય વચનને જે આધાર લીધે, તે તેની બીજી મૂઢતા ગણું શકાય તે બમણું પાપ કરે છે મથુનસેવન જન્ય પાપ અને મૃષાવાદજન્ય પાપ તે એવું ઈચ્છે છે કે લેકમાં મારી પૂજાપ્રતિષ્ઠા થાય, પરંતુ તેના આ પ્રકારના વર્તન દ્વારા તે સંયમની વિરાધના કરતો હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે તેણે પાપકર્મનું સેવન કર્યું. આ તેને પહેલે દેષ “પોતે પાપકર્મ કરતો નથી, આ પ્રકારના અસત્ય કથનને કારણે તે મૃષાવાદના દેષને પણ પાત્ર છે પાપકર્મનું આચરણ અને અસત્ય ભાષણ, આ બને દેષ કરવાને કારણે તે બમણા પાપને પાત્ર થશે. એ સાધુ એવુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy