SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ सूत्रकृताङ्गसूत्रे ऽन्यद्दद्यात् ततस्ते स्त्रीदोषशंकिनो भवन्ति, अर्थगत्या इयं स्त्री अवश्यमेव साधुसंगं करोति, यतः साधवे विशिष्टभोजनादिकं दत्त्वा तेन साधुना सह पुरुषान्तरवर्जिते विविक्तस्थाने उपविशति इत्यादि । अवश्यमेवेयं चरित्रभ्रष्टा । कथमन्यथा पुरुषान्तरेण सहेत्थंभूतमाचरति समुदाचारमिति । दृष्टान्तोपि कयाचित् स्त्रिया ग्राममध्ये मारब्धनटप्रेक्षणैकचित्ततया पतिश्वशुरयो भोजनार्थमुपवियोस्तण्डुला इति कृत्वा राइताः दत्ताः ततोऽसौ श्वशुरेगोपलक्षिता पत्या च क्रुद्धन ताडिता गृहानिष्कासिता इति ॥ १५ ॥ - मूलम् - कुवंति संथैवं ताहिं भट्ठा समाहिजोगेहिं । तुम्हां समणा में संमेति यहियाए सेण्णिसेजाओ ॥ १६ ॥ उसके प्रति शंका उत्पन्न हो जाती है। वे यह सोचने लगते हैं कि यह स्त्री अवश्य साधु का संग करती है इसी कारण साधु को विशिष्ट भोजन देकर उसके साथ अन्य पुरुषों से रहित एकान्त स्थान में बैठती है । अवश्य ही यह चरित्र से भ्रष्ट हो गई है । नहीं तो परपुरुष के साथ ऐसा व्यवहार क्यों करती है ? इस विषय में एक दृष्टान्त है किसी ग्राम में नट का खेल हो रहा था । एक स्त्री का मन उस खेल में लगा था । ऐसी स्थिति में उसका पति और श्वशुर भोजन करने बैठे । अन्यमनस्क होने के कारण उसने चावलों के स्थान पर राइता परोस दिया । श्वशुर उसे समझ गया । पति ने क्रुद्ध होकर ताडना की और उसे घर से निकाल दिया | १५| એક વસ્તુને બદલે ખીજી વસ્તુ પીરસી દે, તે તેમના હૃદયમાં તે સ્ત્રી પ્રત્યે સદેહ જાગૃત થાય છે. તેએ એવું ધારી લે છે કે આ સ્ત્રી અવશ્ય આ સાધુમાં માસક્ત બની છે, તે કારણે જ તે આ સાધુને વિશિષ્ટ ભેાજન પ્રદાન કરે છે, અને તેની સાથે એકાન્તમાં વાર્તાલાપ કરે છે. આ સ્ત્રી ચાય ચારિત્ર ભ્રષ્ટ થઈ ગઈ છે, નહી. તેા પરપુરૂષની સાથે આવું" વતન શા માટે કરે ? મા પ્રકારના સંદેહ પ્રકટ કરતુ' એક દૃષ્ટાન્ત હવે આપવામાં આવે છેફાઇ એક ગામમાં નટકાકેાના ખેલ ચાલી રહ્યો હતા કેાઈ એક સ્ત્રીનું મન તે ખેલ જોવામાં લીન થઈ ગયુ. હતુ. એવામાં તેના પતિ અને સસરા ઘેર આવ્યા. અન્યમનસ્ક હોવાને કારણે તેણે ભાતને બદલે રાઇતુ પીરસ્યું તેનુ કારણુ સસરા જાણી ગયા. તે સ્ત્રીને નટમાં આસક્ત થયેન્ની માનીને પતિએ ખૂબ જ માર માર્યાં અને તેને ઘરમાંથી અઢાર કાઢી મૂકી, ૫૧૫ા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy