SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ सूत्रकृताङ्गसूत्र विपविषययोरेतावदन्तरं यत् विषं तु शरीरसंबद्धं सत् हन्ति विषयास्तु स्मरणादेव नाशयन्ति । उक्तं च 'विषस्य विषयाणां च दूरमत्यन्तमन्तरम् । उपभुक्तं विषं हन्ति विषयाः स्मरणादपि ॥१॥ तथा 'ओए' ओजा-एका असहायः 'वसवत्ती' स्त्रीणां वशयनी 'कुलाणि' कुलानि गृहस्थकुलानि गत्वा धर्मस्योपदेशं करोति यः सोऽपि न 'निग्गंथे' निर्ग्रन्थः कर होता है जब शरीर के साथ उसका सम्पर्क हो, मगर स्त्रियां तो स्मरण मात्र से ही दुःख उत्पन्न करने वाली हैं । अतएव इन दोनों में किंचित् समानता होने पर भी इस दृष्टि से बहुत अन्तर भी है। विष और विषय में यह अन्तर है कि विष शरीर के साथ सम्पर्क होने पर विनाश करता है जब कि विषय स्मरण मात्र से ही विनाश का कारण बन जाता है। कहा भी है-'विषस्य' इत्यादि । 'विष और विषयों में बहुत अधिक अनार है। विष तब ही प्राणघात करता है जब उसका भक्षण किया जाय किन्तु विषयों की विशेषता यह है कि वे स्मरण से ही विनाश करते हैं।' ___ जो अकेला ही स्त्रियों के अधीन होकर गृहस्थ के घरों में जाकर धर्म का उपदेश करता है, वह निर्गन्ध साधु नहीं है । साधु को ऐसा છે, એજ પ્રમાણે સ્ત્રિઓ પણ અનર્થજનક છે. વિશ્વલિત કંટક તે ત્યારે જ અનર્થજનક બને છે કે જ્યારે તે શરીરના સંપર્કમાં આવે છે, પરંતુ સિઓને સંપર્ક તો શું, સમરણ પણ દાખજનક છે! આ પ્રકારે વિષ અને વિષયમાં દેખીતી સમાનતા હોવા છતાં વિષ કરતાં વિષય વધારે અનર્થકારી છે. વિશ્વના શરીરની સાથે સંપર્ક થાય ત્યારે જ તે વિનાશનું કારણ બને છે, વિષય તે સ્મરણમાત્રથી જ વિનાશનું કારણ બને છે. કહ્યું પણ છે કે – 'विषत्य' त्याह વિષ અને વિષયે વચ્ચે ઘણું મટે તફાવત છે. વિષ તે ત્યારે જ પ્રાણનો વિનાશ કરે છે કે જ્યારે તેનું ભક્ષણ કરવામાં આવે છે, પરન્તુ વિષયની તે એ વિશેષતા છે કે તેમનું સમરણ જ કરવામાં આવે તે પણ મરણકર્તા પિતાને વિનાશ વહોરી લે છે.” તેથી સાધુએ સિઓના સંપર્કથી દૂર રહેવું જોઈએ. જે સાધુ સિઓમાં આસક્ત થઈને, કઈ ઘરમાં એકલે દાખલ થઈ ને કોઈ સ્ત્રીને એકાન્તમાં ધર્મોપદેશ આપે છે, તેને નિગ્રંથ કહી શકાય નહીં. સાધુએ કદી પણ સ્ત્રીને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy