SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपम् २२५ यथा 'विसमिस्सं' विषमिश्रितम् । 'पायसं भोचा व पायसं क्षीरपाचितमन्नं खीर इति लोकप्रसिद्ध मुक्त्वेव । यथा कविद्विषमिलितं पायसं भुक्त्वा विषवेगाऽऽकुलितः अनुतप्यते यथा मया पापेन सांगतैषिणा सुखरसिकतया भविष्पदविपाकिकमैवभूतं भोजनमास्वादितं तथैव त्वमपि पुत्रपौत्रदुहितजामातृकलत्रनप्तृभ्रातृश्वशुरश्वभू भागिनेयादीनां भोजनपरिणयनालंकारजातकर्ममृतककर्मव्याधिचिकित्साचिन्ताकुलोऽपगतस्वशरीरकर्तव्यः प्रनष्टैहिकामुष्मिकानुष्ठानोऽहर्निशं तद्वयापाराकुलितमतिः परितप्यसे पश्चात्तप्यसे तदनुम्रियसे। तथा-स्त्रीपरिवारादि चिन्तया चिन्तितो जैसे कोई विवेकविकल मनुष्य विषमिश्रित खीर खाकर और बाद में विष के वेग से आकुल व्याकुल होकर सन्ताप करता है कि हाय ! मैं कैसा मूढ हूं। मैंने वर्तमानकालीन सुख का विचार किया और भविष्य में होने वाले उसके दुष्परिणाम की उपेक्षा की । इसी प्रकार तुम भी पुत्र पौत्र पुत्री जामाता पत्नी नाती भाई श्वशुर सासू एवं भागिनेय (भाणजा) आदि के भोजन विवाह, अलंकार, जातकर्म, मृतककर्म बीमारी की चिकित्सा आदि से व्याकुलचित्त हो रहे हो, अपने शरीर संबंधी कार्यों को भी भूल बैठे हों, इस लोक और परलोक संबंधी कर्तव्यों को रातदिन-भुला बैठे हो। तुम्हारी बुद्धि उन्हीं के व्यापारों से જેવી રીતે કોઈ વિવેકવિહીન મનુષ્ય આવેશમાં આવી જઈને વિષમિશ્રિત ખીર આદિ ખાઈ જાય છે, પરંતુ જેમ જેમ શરીરમાં વિષ વ્યાપતું જાય છે તેમ તેમ આકુળ વ્યાકુળ થઈને પરત કરે છે કે “હાય, હું કે મુખ છું! મેં વર્તમાનકાલીન સુખને જ વિચાર કર્યો અને તેના દુષ્પરિ मनी उपेक्षा ४५0.' मे प्र तमे ५] पुत्रो, पुत्री, पोत्रो, मा. छ, पत्नी, लाने, सीमो सासु, सस२१, सा, मन महिना ભજન વિવાહ અલંકાર જાતકર્મમૃતષ્કર્મ બીમારીની ચિકિત્સા આદિ વહે. વારોમાં એવા તે પ્રવૃત્ત રહે છે કે તેમની ચિંતા આડે તમારા શરીર આદિની ચિંતા પણ ભૂલી ગયા છે. ક્યારેક કઈ પુત્ર, પુત્રી આદિના લગ્નની ચિંતા, કયારેક પત્ની આદિને માટે અલંકારો ઘડાવવાની ચિંતા, કયારેક કોઈની બીમારીની ચિકિત્સાની ચિન્તા ભાણી ભાણીયાના મામેરાની ચિન્તા, કોઈ સગાના મરણ પાછળની વિધિઓની ચિન્તા આદિમાં જ તમારું ચિત્ત પરેવાયેલું રહે છે. આ બધી પરિજનવિષયક ચિંતાઓથી તમારૂં ચિત્ત વ્યાકુળ રહે છે. તેને કારણે તમે તમારા અહિક અને પારલૌકિક કર્તવ્યોને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy