________________
२२४
सूत्रकृताङ्गसूत्रे भुक्त्वा-यथा विषमिश्रितपायसभोजी पश्चात्तापं करोति तद्वत् (एवं) एवमेव (विवेगमादाय) विवेकमादाय (दविए) द्रव्यो मुक्तिगमनयोग्यः तस्मिन् (संवास) संवास:- स्त्री संबन्धः (न वि कप्पए) नापि कल्पते समीचीनो न भवतीति भावः ॥१०॥
टीका-'अह' अथ 'से' असौ साधुः स्वीपाशनियंत्रितः सन् प्रतिदिनं क्लेशमनुभवन् ' पच्छा' पश्चात् 'अणुतप्पई' अनुतप्यते पश्चात्तापं करोति। यथा कुटुम्बे नियन्त्रितानाम् , एतादृशं दुःखमवश्यमेव भवति । परिवारकृते पापमिश्रितं कर्म कुर्वन् पापश्लिष्टो दुःखमनुव्रजति । उक्तंच
'मया परिजनस्यार्थे कृतं कर्म सुदारुणम् । एकाकी तेन दह्येऽहं गतास्ते फलभागिनः ॥१॥
एवं स साधुरपि परितप्यते । टीकार्थ--स्त्री के जाल में पड़ा हुआ वह साधु प्रतिदिन क्लेश का अनुभव करता हुआ पश्चात्ताप करता है । जैसे जो लोग कुटुम्ब रूपी जाल में पडे हैं उन्हें नाना प्रकार के दुःखों को अवश्य ही भुगतना पडता है। परिवार के लिए पापमय कर्म करने वाला स्वयं पाप से लिप्त होता है और भविष्य में भी उसे दुःखों का भागी होना पडता है । कहा भी है-'मया' इत्यादि । ___'मैंने परिजनों के लिये क्रूर से क्रूर कर्म किये, मगर आज मैं अकेला ही संतप्त हो रहा हूं। जिन्होंने मेरे उन पाप कार्यों से संगृहीत वस्तु का फल भोगा था वे सब चले गये !' इस प्रकार वह साधु भी पश्चात्ताप करता है। તથ્યને હદયમાં ઉતારીને મેશગમનની અભિલાષા રાખતા સાધુએ સ્ત્રીઓની સાથે નિવાસ કરવો જોઈએ નહીં ૧૦
ટીકાર્થ–સ્ત્રીની જાળમાં ફસાયેલે તે સાધુ પરિવારને નિમિત્તે પ્રતિદિન કહેશને અનુભવ કરતા રહે છે, તે કારણે સંયમથી ભ્રષ્ટ થવા માટે તેને પશ્ચાત્તાપ થાય છે. જે લેકે કુટુંબની સાથે રહે છે તેમને વિવિધ રખાન અનુભવ કરવો પડે છે. પરિવારને નિમિત્તે પાપકર્મ સેવનારે પુરુષ પોતે જ પાપથી લિપ્ત થાય છે, અને ભવિષ્યમાં પણ તેને દુઃખના ભાગીદાર બનવું ५. छ. युं ५५५ छ -'मया' त्या
મેં પરિજનેને માટે કૂરમાં ક્રૂર કર્મોનું સેવન કર્યું, પરંતુ આજે હું એકલે જ સંતાપને અનુભવ કરી રહ્યો છું. જેમણે મારાં તે પાપકર્મો દ્વારા ઉપાર્જિત વસ્તુઓનું ફળ ભેગયું હતું તેઓ બધાં ચાલ્યા ગયા આ રીતે સાધુ પણ પશ્ચાત્તાપ કરે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨