SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ -- - समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १९९ 'उवसग्गे' उपसर्गान-अनुकूलप्रतिकूलान 'नियामित्ता' नियम्य उपसर्ग सहमानः । 'आमोक्खाय' आमोक्षायमोक्षमाप्तिपर्यन्तम् 'परिव्यए' परिव्रजेत् परि सर्वतः व्रजेत् संयमानुष्ठानेन गच्छन् संयम पालयेदिति यावत् । भगवता प्रतिपादितं धर्म सम्यगवबुध्य दृष्टिमान समाहितः परिनि तश्च मोक्षपर्यन्तं संयमानुष्ठानैकरतो भवेदिति भावः ॥ तिबेमि' इति ब्रवीमि-भगवन्मुखात् यथाश्रुतं तथा कथयामीति ॥२२॥ इति श्री--विश्वविख्यातजगवल्लभादिपदभूषितबालब्रह्मचारि--'जैनाचार्य' पूज्यश्री-घासीलालचतिविरचितायां श्री सूत्रकृताङ्गस्य "समयार्थबोधिन्या ख्यायां" व्याख्षायां तृतीयाध्ययनस्य चतुर्थो देशकः समाप्तः ॥३-४॥ ॥ समाप्तं तृतीयाध्ययनम् ।। प्रकार से अपनी बुद्धि द्वारा जानकर या दूसरों से सुनकर तथा अनुकूल प्रतिकूल उपसर्गों को सहन करता हुआ मोक्ष प्राप्ति होने तक संयम का ही अनुष्ठान करता रहे। आशय यह है कि भगवान के द्वारा प्रतिपादित धर्म को भलिभांति समझकर सम्यग्दृष्टि, समाधिमान् और प्रशान्त पुरुष मोक्षप्राप्ति पर्यंत संयम के अनुष्ठान में ही रत रहे। 'त्ति बेमि' अर्थात् सुधर्मास्वामी जम्बूस्वामी से कहते हैं हे जम्बू ! भगवान् के मुख से जैसा सुना है, उसी प्रकार तुझे कहता हूँ। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत 'सूत्रकृताङ्गसूत्र' की समयार्थबोधिनी व्याख्या के तीसरे अध्ययन का ॥चौथा उद्देशक समाप्त ३-४ ।। ॥ तृतीय अध्ययन समास ।। ધર્મને પોતાની બુદ્ધિ દ્વારા અથવા જ્ઞાની પુરુષના ઉપદેશના શ્રવણ દ્વારા જાણી લઈને અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરતાં કરતાં, મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કર્યા કરવી જોઈએ. આ કથનને ભાવાર્થ એ છે કે ભગવાન દ્વારા પ્રતિપાદિત ધર્મના સ્વરૂપને બરાબર સમજી લઈને સમ્યગ્દષ્ટિ, સમાધિયુક્ત અને પ્રશાન્ત પુરૂષે મોક્ષ પ્રાપ્તિ પર્યત સંયમની આરાધનામાં પ્રવૃત્ત રહેવું જોઈએ. 'त्ति बेमि' सुषमा स्वाभी भू स्वाभान ४ छ। ' उम्! सावान् મહાવીરના શ્રી મુખે આ ઉપદેશ મેં સાંભળ્યું છે, અને એ ઉપદેશ જ હું તમારી સમક્ષ આપી રહ્યો છું. રરો જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાના ત્રીજા અધ્યયનને થે ઉદ્દેશક સમાસારૂ-કા ત્રીજું અધ્યયન સમાપ્ત છે શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy