SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १९५ वाक्कायैः । 'विरति' विरति माणातिपातनिवृत्तिम् 'कुज्जा' कुर्यात्-मावमाणातिपातो दर्शितः, कस्मिन्नपि काले कस्मिन्नपि देशे कस्यापि पाणिनः कस्याप्यवस्थायां विराधनं मनोवाकायैः कृतकारितानुमतिमि न कुर्यादिति । तदेवमुक्तरीत्या तपःसंयमाराधकस्य किं फलं भवतीति तदर्शयति। संति-निन्वाण' इत्यादि। 'संति' शान्ति:-सर्वकर्मोपशमः, तदेव 'निव्वाणं निर्वाण मोक्षपदम् । 'आहियं' आख्यातम्-कथितम्। एतादृशो मोक्षो यथोक्तसर्वविरतिमतः चरणकी अवस्थाओं में-जीवस्थानों में हिंसा का त्याग करे। इन सभी जीवों के विषय में कृत, कारित और अनुमोदना से तथा मनवचन और काय से हिंसा का त्याग कर देना चाहिये। यहां ऊर्ध्व अधो और तिर्यक दिशा का उल्लेख करके क्षेत्र प्राणा. तिपात का ग्रहण किया है, उस स्थावर का उल्लेख करके द्रव्यप्राणा. तिपात को सूचित किया है, सर्वत्र अर्थात् सर्वकाल में इस उल्लेख से कालप्राणातिपात को सूचित किया है और 'निवृत्त करे ऐसा कहकर भावप्राणातिपात को प्रकट किया गया है। अभिप्राय यह है कि किसी भी काल में किसी भी देशमें किसी भी प्राणी की किसी भी अवस्था में, मन वचनकाय से और कृत, कारित तथा अनुमोदना से विराधना न करे। जो इस प्रकार से तप और संयम की आराधना करता है, उसे किस फल की प्राप्ति होती है ? इसका उत्तर देते हैं-उसे शान्ति और અનેક ભેદે અને પ્રભેદે છે. સાધુએ સઘળામાં અને જુદી જુદી અવસ્થાઓમાં જીવ સ્થાનમાં વિદ્યમાન છની હિંસાને ત્યાગ કરે જોઈએ. તેણે કૃત, કારિત અને અનુમોદના રૂપ ત્રણે કરણ અને મન, વચન અને કાયરૂપ ત્રણે ગદ્વારા હિંસાને ત્યાગ કરે જોઈએ. અહીં ઊર્વ, અધે અને તિર્ય દિશાઓનો ઉલ્લેખ કરીને ક્ષેત્રમાણાતિપાતને ગ્રહણ કરવામાં આવેલ છે. ત્રસ અને સ્થાવર જીવને ઉલ્લેખ કરીને સૂત્રકારે દ્રવ્યપ્રાણાતિપાતને સૂચિત કર્યું છે, સર્વત્ર પદને અથવા સર્વ કાળનો ઉલ્લેખ કરીને કાલપ્રાણાતિપાતને સંચિત કર્યું છે, અને “નિવૃત્તિ કરે આ પદના પ્રયોગ દ્વારા ભાવપ્રાણાતિપાતને પ્રકટ કરવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કઈ પણ કાળે, કોઈ પણ દેશમાં (ક્ષેત્રમાં), કઈ પણ જીવની કઈ પણ અવસ્થામાં મન, વચન અને કાયાથી તથા કૃત, કારિત અને અનુમોદના દ્વારા વિરાધના કરવી જોઈએ નહીં. આ પ્રકારે તપ અને સંયમની આરાધના કરનારા સાધુઓને કેવા ફળની પ્રાપ્તિ થાય છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે–તેને શાન્તિ અને મુક્તિની શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy