SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ ___ सूत्रकृताङ्गसूत्रे क्षणशीलो यतिः । 'परिणाय' परिज्ञाय=ज्ञपरिज्ञया नारीसंग दुःखजनकं ज्ञात्वा 'मुन्वए' सुव्रतः शोभनपंचमहाव्रतादियुक्तः। 'समिए' समित: पंचभिः समितिभियुक्तः । चरेत-विचरेत-प्रत्याख्यानपरिज्ञया स्त्रीसंग परित्यज्य सर्वदा समाहितः सन् संयमाऽनुष्ठाने तत्परो भवेत् । तथा-'मुसावायं' मृषावादम्-स्त्रीसेवनेपिमुक्तिर्भवतीत्याकारकासदर्थमरूपणं परिहरेत् । तथा 'अदिन्नादाणं च वोसिरे' अदत्तादानं च व्युत्सृजेत् । दन्तशोधनमात्रादिकमपि अदत्तं सत् न गृह्णीयात् , प्रकार नारी के आकर्षण से ऊपर उठना भी सरल नहीं हैं । किन्तु जो पुरुष ललनाओं में आसक्त होते हैं वे अपने पाप कर्म के फलस्वरूप पीडा. ओं का अनुभव करता हैं और संसारकान्तार (अटवी) में ही भटकते रहते हैं । यह बातें जानकर निर्दोष भिक्षा ग्रहण करनेवाला भिक्षु पांच महाव्रतों से युक्त तथा पांच समितियों से युक्त होकर विचरे । अर्थात् ज्ञपरिज्ञा से जानकर प्रत्याख्यान परिज्ञा से स्त्री संग का परित्याग कर दे तथा सर्वदा समाधि में स्थित रहकर संयम के अनुष्ठान में तत्पर रहे । स्त्री का सेवन करने से भी मुक्ति प्राप्त होती है, इस प्रकार के असत् मरूपणरूप मृषावाद का परित्याग करे और अदत्तादान को भी त्याग दे। दांत साफ करने के लिए एक तिनका भी अदत्तग्रहण न करे, अधिक परिग्रह की तो बात ही दूर रही। और मैथुन आदिका भी નથી, એજ પ્રમાણે ચિઓના આકર્ષણથી બચવાનું કાર્ય પણ સરળ નથી. જે પુરુષે લલનાઓમાં આસક્ત થાય છે, તેઓ પિતાનાં પાપકર્મોના ફલ વરૂપે પીડાઓને અનુભવ કરે છે, અને તેઓ સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ વાતને સમજી લઈને, નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનારા સાધુએ પાંચ મહાવ્રતનું પાલન કરવું જોઈએ અને પાંચ સમિતિઓથી યુક્ત થઈને વિચરવું જોઈએ. એટલે કે સ્ત્રી સમાગમને જ્ઞપરિણા વડે દુઃખપ્રદ જાણીને પ્રત્યાખ્યાન પરિણા વડે તેને પરિત્યાગ કરીને, તથા સદા સમાધિમાં (ચિત્તની વિશુદ્ધિમાં ચિત્તની એકાગ્રતામાં) સ્થિત રહીને સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. સ્ત્રીના સેવનથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે, આ પ્રકારની અસત્ પ્રરૂપણારૂપ મૃષાવાદને તેણે પરિત્યાગ કરે જોઈએ તથા અદત્તાદાનને પણ પરિત્યાગ કરવું જોઈએ. દાંત સાફ કરવા માટે પણ એક તિનકાને (તણખલાને-સળીને) તેણે અદત્ત (કોઈએ આપ્યા વિના) ગ્રહણ કરવું જોઈએ નહીં. અદત્ત સળીને ગ્રહણ કરવાને જ જ્યાં નિષેધ છે, ત્યાં અધિક પરિગ્રહની તે વાત જ શી કરવી! શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy