________________
सूत्रकृताङ्गसूत्रे टीका--'एवं' एवम् अनेनैव प्रकारेण 'भिक्खारिया अकोविए' भिक्षाचर्या ऽकोविदः, भिक्षाचर्याविधिमानभिज्ञः उपलक्षणात् सकल साध्वाचारविज्ञानविकलः अभिनवपत्रजितत्वातू 'अपुढे' अस्पृष्टः परीषहैर्यस्य संबन्धो न जातः एतादृशः 'से हे वि' अभिनवपत्र जितः कोमलबुद्धिशिष्योऽपि 'अपाण' आत्मानंस्वात्मानं तावदेव 'मरं' शूरम् ‘मण्णई' मन्यते-तावदेव स्वात्मानं उत्कृष्टसाध्याचारपालने सिंहनाद करोति । शूरत्वस्य मर्यादामाह-'जावेति' 'जा' यावत्'लूह' रूक्षं संयमम् 'न सेवए' न सेवते यथा संग्रामशीर्षे समुपस्थितः शिशुपालो जेतारं वासुदेवं न दृष्टवान् तावदेव सिंहनादं कृतवान् तथैव कोमलवुद्धिरभिनव प्रबजितः यावत् परीपहोपसर्गरूपकेशरशटामुच्छालयन्तं संयमकेसरिणं न पश्यति तावदेव स्वात्मानं संयमवीर इति मन्यते तत्साप्तौ स गुरुकर्माऽल्पसत्व चारित्रभंगमुपयाति ॥३॥
टीकार्थ-इसी भांति जो नवीन दीक्षित साधु, जो भिक्षा की विधि के मर्म से अनभिज्ञ है और उपलक्षण से साधु के समस्त आचार से नवदीक्षित होने के कारण अपरिचित है और जो परिषहों एवं उपसर्गों से अस्पृष्ट है अर्थात् जिसे इनका सामना नहीं करना पड़ा है, ऐसा साधु भी अपने को तभी तक चारित्रशर समझता है तभी तक उत्कृष्ट साध्वाचार पालन करने का मनोरथ करता है, जब तक संयम का सेवन नहीं करता है । जैसे संग्राम के शीर्ष भाग में उपस्थित शिशु. पाल ने तभी तक सिंहनाद किया जब तक विजेता वासुदेव पर उसकी दृष्टि नही पडी, उसी प्रकार कोमलबुद्धि नवदीक्षित साधु जब तक परीषह और उपसर्गरूप केसर को हिलाने वाले सयमरूपी सिंह को नहीं देखता है, तभी तक अपने को संयमवीर मानता है। परीषह
ટીકર્થ—એજ પ્રમાણે નવદીક્ષિત સાધુ કે જે ભિક્ષાની વિધિના મર્મથી અનભિજ્ઞ છે, અને સાધુના સમસ્ત આચારોથી અપરિચિત છે, અને જેને પરીષહ અને ઉપસર્ગોને સામને કર પડયો નથી, એ સાધુ પિતાને ત્યાં સુધી જ ચારિત્રશૂર-ઉત્કૃષ્ટ સાધવાચારનું પાલન કરનારે-માને છે કે જ્યાં સુધી તેની સામે ભયંકર પરીષહે અને ઉપસર્ગો ઉપસ્થિત થતા નથી. જેવી રીતે સંગ્રામના અગ્રભાગમાં ઉપસ્થિત થયેલા શિશુપાલે ત્યાં સુધી જ સિંહનાદ કર્યો કે જ્યાં સુધી વિજેતા વાસુદેવ પર તેની નજર ન પડી, એ જ પ્રમાણે નવદીક્ષિત કમળ સાધુ જ્યાં સુધી પરીષહ અને ઉપસર્ગો રૂ૫ (કેશવાળી)ને કંપાવનારા સંયમ રૂપી સિંહને જેતે નથી, ત્યાં સુધી જ પિતાને ચારિત્રશૂર
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨