SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गने धर्मोपार्जनकालस्तु प्रायः सर्व एव भवति विवेकिनाम् । यतो धर्मस्यैव सर्वतः प्राधान्यात् पुरुषार्थाऽवसरे, प्रधानस्यैव उपार्जनं क्रियमाणं दृष्टम् । अत था बाल्यात् ये संयमानुष्ठाने धर्मसाधने समुघतास्त एव धीराः। इत्थंभूता धीरा आशैशवाद्धर्ममनुष्ठाय कर्मविनाशने समर्थाः। अत एव कर्मवन्धनरहिता असंयमसंबद्धं जीवनं नावकांक्षन्ति । जीविते मरणे वा निःस्पृहाः सर्वदा सर्वथा संयमोधममतय एव भवन्ति ॥१५॥ ___नारीपरीषहस्याऽतिदुरूहत्वं दर्शयति सूत्रकारः-'जहा नई' इत्यादि । मूलम्-जहा नई वेयरणी दुत्तरा इंह संमंता। एवं लोगंसि नारीओ दुरुत्तरा अमईमया ॥१६॥ छाया--यथा नदी वैतरणी दुस्तरेह सुसंमता। एवं लोके हि नार्यों दुस्तरा अमतिमता ॥१६॥ आशय यह है विवेकवान् जनों के लिए सभी समय धर्माचरण के लिए होता है । धर्म ही सब में प्रधान है और पुरुषार्थ के अवसर पर प्रधान वस्तुका उपार्जन करना ही देखा जाता है। अतएव बाल्या. वस्था से ही जो संयम के अनुष्ठान या धर्म के साधन में उद्यत हैं, वही वास्तव में धीर कहलाते हैं। ऐसे धीर पुरुष शैशव (बालपन से) अवस्था से ही धर्म का अनुष्ठान करके कर्मविनाश करने में समर्थ होते हैं। अतएव जो कर्मबन्ध से रहित हैं वे असंयममय जीवन की अभिलाषा नहीं करते हैं । वे जीवन में और मरण में निस्पृह होते हैं। सदा सर्वक्षा संयमपालन के ही अभिलाषी होते हैं ॥१५॥ આ કથનને ભાવાર્થ એ છે કે વિવેકવાન્ પુરૂષે પિતાની જીવનની ક્ષણે ક્ષણને ઉપગ ધર્માચરણમાં કરે છે. ધર્મ જ સૌથી ઉત્તમ છે. તે ઉત્તમ વસ્તુનું ઉપાર્જન કરવામાં જ વિવેકવાન પુરુષે પ્રયત્નશીલ રહે છે. તેથી જેઓ બાલ્યાવસ્થાથી જ સંયમના અનુષ્ઠાનમાં અથવા ધર્મના સાધનમાં પ્રવૃત્ત રહે છે, તેને જ ખરી રીતે ધીર કહી શકાય છે. એવાં ધીર પુરૂ બાલ્યાવસ્થાથી જે ધર્મનું પાલન કરીને કમને ક્ષય કરવા લાગી જાય છે. તેથી તેઓ કર્મને ય કરીને મોક્ષ પ્રાપ્ત કરવાને સમર્થ બને છે. એવા પુરુષ કર્મબન્ધથી રહિત હોય છે, તેઓ કદી પણ અસંયમી જીવનની અભિલાષા સેવતા નથી. તેઓ જીવન અને મરણના વિષયમાં નિઃસ્પૃહ હોય છે. સંયમનું પાલન કરતાં કદાચ મૃત્યુને ભેટવું પડે તે પણ તેઓ ગભરાતા નથી તેઓ સદા સંયમપાલનની જ અભિલાષાવાળા હોય છે. ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy