SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १८१ अन्वयार्थः- (जेहिं) यैः पुरुषैः (काले) काले धर्मोपार्जनकाले (परिकतं) पराक्रान्तं धर्मोपार्जनं कृतम् (ते) ते पुरुषाः (पच्छा) पश्चात् (न परितप्पए) न परितप्यन्ते पश्चात्तापं न कुर्वन्ति (बंधशुम्मुक्का) बन्धनमुक्ताः (धीरा) धीरा:महासत्वाः (जीविय) जीवितं असंयम जीवनं (नावखंति) नावकांक्षन्ति नेच्छन्तीति ॥१५॥ टीका-'जेहिं' यैरात्महितकर्तृभिः 'काले' धर्मोपार्जनसमये 'परिक्त' पराक्रान्तम् , इन्द्रियकषायाणां पराजयाय समुद्योगः कृतः। 'ते' ते तादृशाः 'धीरा' कर्मविदारणे शौर्यादिगुणोपपन्नाः। पश्चात् मरणकाले,-अपगतयौवने वृद्धावस्थायाम् । 'न परितप्पते' न परितप्यन्ते, पश्चात्तापं न कुर्वन्ति शोकाग्निना दग्धा न भवन्ति । 'बंधणुम्मुक्का' बन्धनमुक्ताः स्यादिबन्धनरहिताः 'ते' ते 'धीराः=महापुरुषाः 'जीवियं' जीवितमसंयमनीवनम् ‘नावकंखंति' नावकांक्षन्ति-नाभिलषन्ति । ___ अन्वयार्थ--जिन्होंने समय पर पराक्रम किया अर्थात् धर्मसेवन किया है, वे बाद में पश्चात्ताप नहीं करते। बन्धन मुक्त धीर पुरुष असंयम-जीवन की आकांक्षा नहीं करते ॥१५॥ ___टीकार्थ--आत्मा का हित करनेवाले जिन विवेकशील दीर्घदर्शी पुरुषों ने धर्मोपार्जन के अवसर पर पराक्रम किया है अर्थात् इन्द्रियों और कषायों के निग्रह के लिए उद्योग किया है, वे कर्मविदारण में शूरता आदि गुणों से सम्पन्न धीरपुरुष मरण के समय या यौवन व्यतीत हो जाने पर वृद्धावस्था में परिताप नहीं करते। उन्हें शोक की अग्नि में दग्ध नहीं होना पडता । स्त्री आदि के बन्धन से रहित वे धीर पुरुष असं. यममय जीवन की आकांक्षा नहीं करते। સૂત્રાર્થ-જેમણે ચગ્ય અવસરે પરાક્રમ કર્યું છે. એટલે કે ધર્મનું સેવન કર્યું છે, તેમને પાછળથી પસ્તાવું પડતું નથી. બન્ધન મુક્ત ધીર પુરૂષે અસંયમી જીવનની આકાંક્ષા રાખતા નથી. ૧પ ટીકાર્ય–આત્મહિતની ખેવના રાખનારા જે વિવેકશીલ પુરૂષો ભવિષ્ય. કાલીન સુખને વિચાર કરીને ધર્મોપાર્જનને અવસર આવે ધર્મકરણીમાં પ્રવૃત્ત થાય છે-જેઓ ઇન્દ્રિયે અને કષાયેના નિગ્રહ માટે પ્રયત્નશીલ રહે છે–એવાં કર્મ વિદ્યારણમાં શૂરતા આદિ ગુણેથી સંપન્ન ધીર પુરૂષને મરણને સમય નજીક આવે ત્યારે અથવા યૌવન વ્યતીત થઈને વૃદ્ધાવસ્થા આવે ત્યારે પસ્તાવું પડતું નથી. તેને શેકની અગ્નિમાં શેકાવું પડતું નથી. સ્ત્રી આદિ બંધનથી રહિત તે ધીરપુરૂષે સંયમરહિત જીવનની ઈચ્છા કરતા નથી. શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy