SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे ते विद्यन्ते । अत्र दृष्टान्तं दर्शयति-'तरुणए' तरुणके, स्तनधयबालके इव-यथा 'पूयणा' पूतना-उरभ्री आसक्ता भवति । तथैवेमेऽपि शाक्तादयो वादिनः मनोरमासु आसक्ताः। यद्वा-तरुणके स्थापत्ये यथा, पूतना पशु जातिविशेषः मेषः अध्यासक्तः, तदेव । मेषाणां स्थापत्येऽतीव स्नेहो भवति । एकदा सर्वपशूनामपत्यानि निर्जलकूपे पतितानि । तद् दृष्ट्वा सर्वे पशवः संजातदया अपत्यस्नेहात्तत्र समवेता। किन्तु प्राप्तुमुपायमपश्यन्तः कूपतटे एव निषण्णाः । मेषस्तु तथाविधमपत्यं दृष्ट्वा कूपे पतितः । इति दृष्ट्वा सर्वैनिणीतं यत् मेषाणां स्वापत्ये स्नेहाधिक्यमिति । हैं। इस विषय में दृष्टान्त दिखलाते हैं-जैसे पूतना शालकों में आसक्त होती है, उसी प्रकार यह शाक्त आदि भी महिलाओं में आसक्त है। ___अथवा जैसे पूतना अर्थात् भेड अपने बालक में आसक्त होती है, उसी प्रकार यह वादी भी स्त्रियों में आसक्त हैं । भेडों को अपनी सन्तान पर अतीव अनुराग होता है। एक बार सब पशुओं के बच्चे कूप में गिर गए। यह देखकर सभी पशुओं को वडी करुणा उत्पन्न हुई और सन्तान प्रेम के कारण वे इकट्ठे हुए। किन्तु कुए में गिरे बच्चों को प्राप्त करने का कोई उपाय न सूझा। अतएव वे सब विषादयुक्त होकर कूपके किनारे ही खडे हो रहे मगर भेड अपने बच्चे को गिरा देख स्वयं भी कूप में गिर पडा । यह घटना देखकर सबने यह निर्णय किया कि भेडों को अपनी सन्तान पर अत्यधिक स्नेह होता है । तात्पर्य બાળકોમાં આસક્ત હોય છે, એ જ પ્રમાણે શાકત આદિ પરતીર્થિક લલનાઓમાં આસક્ત હોય છે. પૂતનાને બીજો અર્થ “ઘેટી થાય છે. જેવી રીતે ઘેટી પિતાના બચ્ચામાં ખૂબ જ આસક્ત હોય છે, એ જ પ્રમાણે શાકત આદિ પરતીથિકે સ્ત્રીઓમાં આસક્ત હોય છે. ઘેટીને પોતાના બચ્ચાંઓ પર ઘણે અનુરાગ હોય છે, તે વાત નીચેની કથા દ્વારા સિદ્ધ થાય છેએક વખત એવું બન્યું કે ઘણાં પશુઓનાં બચ્ચાં કૂવામાં પડી ગયાં. તે વાતની ખબર પડતાં તે પશુઓનાં ખને પાર ન રહ્યો. તેઓ સન્તાનપ્રેમને કારણે કૂવાને કાંઠે એકઠાં થયાં. પરન્તુ કૂવામાં પડી ગયેલાં પિતાનાં બચ્ચાંઓને બહાર કાઢવાને કઈ ઉપાય તેમને જડે નહીં. તેથી તેઓ ખૂબ જ વિષાદને અનુભવ કરતાં કૂવાને કાંઠે જ ઊભાં રહ્યાં. પરંતુ મેઢી (ઘેટી) પિતાના બચ્ચાને પાણીમાં પડેલું દેખીને કુવામાં કૂદી પડી. આ ઘટના જોઈને સમસ્ત પ્રાણીઓએ એવું કબૂલ કર્યું કે ઘેટીને પિતાનાં બચ્ચાં પર સૌથી વધારે અનુરાગ હોય છે. આ કથનને શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy