________________
सूत्रकृताङ्गसूत्रे दृष्टान्तद्वारा यादृशोऽर्थः सरलतयाऽवगतो भवति, तत्तथा न दृष्टान्ताऽभावे । अत इह स्वसमयप्रसिद्ध कृष्णशिशुपालयोदृष्टान्तं प्रदर्शयति 'जुज्झंति' इत्यादि । 'जुज्झत' युदयमानम्-युद्धं कुर्वन्तम् 'दढधम्माणं' दृढधर्माणं-दृढः धर्मः पराक्रमो यस्य स दृढधर्मा, तं दृढ़धर्माणाम् । 'महारह' महारथं महान् रथो यस्य स महारथः-तम् , कृष्णं दृष्ट्वा 'शिशुपालोव्य' शिशुपाल इय-यथा माद्रीसुतः शिशुपालः कृष्णस्य दर्शनात्माक् स्वात्मपशंशामधानकं गजेनं कृतवान्, किन्तु पश्चात् युद्धाय पुरः स्थितं कृष्णवासुदेवं दृष्ट्वा क्षोभ प्राप्तः । कृष्णशिशुपालयोः कथा चरित्रग्रन्थात् अवगन्तव्येति भावः ॥१॥ ____ जिसके गण्डस्थल मद झरने से गीले हो रहे हैं ऐसा हाथी तभी तक अकाल मेघों के सदृश गर्जनाएँ करता है, जब तक गुफा में होनेवाली सिंह की पूछ की फटकार की ध्वनि नहीं सुनता है ।
दृष्टान्त से आशय जैसे सरलता से प्रतीत होता हैं, वैसे दृष्टान्त के विना नहीं प्रतीत होता है । अतएव यहाँ स्वसमय में प्रसिद्ध कृष्ण और शिशुपाल का दृष्टान्त प्रदर्शित करते हैं । युद्ध करते हुए, दृढ पराक्रम वाले और महान रथ वाले कृष्ण को देख कर जैसे माद्रीपुत्र शिशुपाल क्षोभ को प्राप्त हुआ। उसने कृष्ण को देखने से पहले तो खूब अपनी प्रशंसापूर्ण गर्जना की, परन्तु बाद में जब युद्ध के लिए सन्मुख उपस्थित कृष्ण वासुदेव को देखा तो घबरा उठा ! कृष्ण और शिशुपाल की कथा चरितग्रन्थों से जान लेना चाहिए ॥१॥
ગયું છે એ હાથી ત્યાં સુધી જ અકાળ મેઘની સમાન ગર્જનાઓ કરે છે કે જ્યાં સુધી ગુફામાં રહેલા સિંહની પૂંછડીને પછડાટને દેવનિ સંભાળતે નથી. દષ્ટાન્ત દ્વારા આશયને જેટલી સરળતાથી સમજી શકાય છે, એટલી સરળતાથી દૃષ્ટાન્ત વિના સમજી શકાતું નથી. તેથી સૂત્રકારે અહીં સ્વસમયમાં (જૈન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ એવું કૃષ્ણ અને શિશુપાલનું દૃષ્ટાંત પ્રકટ કર્યું છે. દઢપરાક્રમી અને મહારથી કૃષ્ણને સમરાંગણમાં યુદ્ધ કરતા જોઈને માદ્રીપુત્ર શિશુપાલ ખૂબ જ ક્ષુબ્ધ થઈ ગયા હતા. જ્યાં સુધી તેણે કૃષ્ણના પરાક્રમને પ્રત્યક્ષ જોયું ન હતું, ત્યાં સુધી તે તે પિતાની વીરતાના બણગાં ફેંક્યા કરતે હતો, પરંતુ પરાક્રમી કૃષ્ણ વાસુદેવને પોતાની સામે સમરાંગણમાં ઉપસ્થિત થયેલ જોઈને તે કેવો ગભરાઈ ગયે હતો ! કૃષ્ણ અને શિશુપાલની કથા ચરિતગ્ર માંથી વાંચી લેવી જોઈએ. આ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨