________________
समार्थबोधिनी टीका प्र. थु. अ. ३ उ. १ परिषहोपसर्गसहनोपदेश:
टीका- 'जाव' यावत् = यावत्पर्यन्तम् 'जेयं' जेतारं प्रति द्वन्द्विनं राजानं 'न परसई' न पश्यति प्रतियोद्धारं न पश्यति तावदेव कापुरुषः 'अप्पाणं' आत्मानम् 'सूरं मण्णई' शूरं मन्यते न मत्कल्पः परानीके शूरो विद्यते किन्तु शूरोऽहमेव इति मन्यते । यावत् पर्यन्तं समुद्यतायुधं जेतारं युद्धायोपस्थितं पुरतो न पश्यति, तावदेवाऽल्पवीर्यः स्वात्मानं वीर इति मन्यते । तावदेव गजः प्रसृतमदः अकालनाम्बुदवत्घोरगर्जनं करोति यावत् नखलांगूलमात्रायुधं शटाघटासमन्वितं कंपित केशर केशरिणं शब्दायमानं न पश्यति । तदुक्तम्
' तावद्वजः प्रस्तुतदानगण्डः करोत्यकालाम्बुदगर्जितानि । यावन्न सिंहस्य गुहास्थलीषु लांगुल विस्फोटरवं शृणोति ॥ १ ॥
टीकार्थ- जब तक विजेता विरोधी राजा को अर्थात् प्रतियोद्धा को नहीं देखता है, तब तक कायर पुरुष भी अपने को शूरवीर समझता है । वह ऐसा मानता है कि शत्रु की सेना में मेरे जैसा कोई वीर नहीं है, एक मात्र मैं ही वीर हूँ । अर्थात् जब तक शस्त्र ऊँचा उठाये हुए और युद्ध के लिए सामने आये हुए विजेता पुरुष को सन्मुख नहीं देखता है, तभी तक अल्पवीर्य अपने आपको वीर मानता है । मदोन्मत्त हाथी तभी तक मौसम के सघन बादलों के समान घोर गर्जना करता है जब तक नाखून और पूछ मात्र आयुध वाले, सघन अयाल से युक्त केसर को कंपाने वाले एवं दहाड़ते हुए केसरी को नहीं देखता है। कहा भी है - ' तावद्वजः प्रस्तुतदानगण्ड:' इत्यादि
ટીકા
જયાં સુધી પ્રતિસ્પર્ધી સાથે લડવાના પ્રસ`ગ ન આવે, ત્યાં સુધી કાયર પુરુષ પણ પાતાની જાતને શૂરવીર માને છે તે એવું માને છે કે શત્રુની સેનામાં મારા જેવા પરાક્રમી કેઈ નથી. જ્યાં સુધી તેના સામના કરવાને માટે કોઇ શસ્ત્રસજ્જ વિજેતા પુરુષ તેની સામે શસ્ત્રા ઉઠાવીને ખડા થતા નથી, ત્યાં સુધી તે અલ્પનીય પુરુષ પેાતાને વીર માને છે. મદે!ન્મત્ત હાથી કમેાસમી સઘન વાદળાંઓની જેમ ત્યાં સુધી જ ઘેર ગર્જના કરે છે કે જ્યાં સુધી માત્ર નહાર અને પૂછડી રૂપ શસ્ત્રાવાળા, સઘન કેશવાળીથી યુક્ત. કેસરે ને ક‘પાવતા અને ગર્જના કરતા સિંહ તેની સામે ઉપસ્થિત થતા નથી. સિંહને જોતાં જ જ તે મદોન્મત્ત હાથી ઊભી પૂંછડીએ નાસી જાય છે કહ્યુ` પણ છે કે-તાવदूगजः प्रस्तुतदानगण्ड : ' त्याहि मेनुं गंडस्थण मह अरवाने भरणे भानुं यर्ध
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨